SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ વચાનમાં જ સાથે મિશ્ર ૧ મિશ્ર ૨ ૩૦૯ વરસથી– ખરેખર, એક વરસના કરતાં વધારે વરસથીહું સંધની સાથે રહ્યો છું અને મેં પરાક્રમ કરેલું છે; પરંતુ આ મુદતના દરમ્યાનમાં જંબુદ્વીપમાંના જે મનુષ્યો (દેવોની સાથે મિશ્ર થયા ન હતા તે દેવની સાથે મિશ્ર થયા. [રૂપનાથની નકલના અનુસારે – આ મુદતના દરમ્યાનમાં જે દેવો મિશ્ર થયા ન હતા તેમને આખા જંબુદ્વીપમાં (મનુષ્યોની સાથે) મિશ્ર કરવામાં આવ્યા હતા.] પરાક્રમનું ફળ આ છે. માત્ર ઉપલી માટીનાએ જ આ મેળવવાનું નથી. પણ ખરેખર નીચલી કેટીને પરાક્રમ કરે તે (લેકીને) પુષ્કળ સ્વર્ગીય સુખ અપાવી શકે છે. આ હેતુથી આ શ્રાવણ સંભળાયું છે –નીચલી કેટીના અને ઉપલી કેટીના આ (હેતુને ) માટે પરાક્રમ કરે, મારા પાડોસીઓ આ જાણે, અને આ પરાક્રમ ચિરસ્થાયી થાય. વળી, આ હેતુ વધશે એટલું જ નહિ, પણ પુષ્કળ વધશે– (નિદાન) દેઢગણે વધશે. વળી, આ શ્રાવણ ૨૫૬ ભુટ્ટોએ સંભળાવ્યું છે. ” ૫ (સહાશ્રમની નકલ) આ શ્રાવણ (સંખ્યામાં) ૨૫૬ યુષ્ટએ (સંભળાવ્યું છે; કારણ કે, બસે વધતા છપ્પન વ્યક્તિઓ ફેરણીએ નીકળી પડી છે (વિવુથ-પુ). ૧ વળી, તમે આ બાબત પર્વતના ઉપર કોતરાવજે, અને જ્યાં શિલાઑ જે હોય ત્યાં પણ તે કેતરાવજે. (રૂપનાથની નકલ) આ બાબત પર્વતેના ઉપર કોતરાવવી. અહીં અને દર જ્યાં કઈ શિલાતંભ હોય ત્યાં એ શિલારૂંભના ઉપર તે કાતરાવવી. વળી, આ મેટાના હુકમથી તમે તમારી હદ પહેચતી હોય ત્યાં સુધી સર્વત્ર ફેરણુએ નીકળી પડે. આ શ્રાવણ ૨૫૬ યુટ્ટોએ સંભળાવ્યું છે; (આ સંખ્યા એમ બતાવી આપે છે કે, ૨૫૬) વ્યક્તિઓ (૨૫૬ પ્રસંગે) ફેરણીએ નીકળી પડી હતી." Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com રાથની નકલ કે આ બાબત પ
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy