________________
૩૦૦ એમ પણ સાબીત થાય છે કે, અશેકની ધર્મલિપિઓમાં જે વર્ષો ઉલ્લેખવામાં આવેલાં છે તે તેના રાજકાળનાં વીતી ગએલાં વર્ષો નથી, પણ તે તેના રાજકાળનાં ચાલૂ વર્ષ છે. (જુએ પૃ. ૧૦. )
[ 5 ] ભાષાંતર
દેવોને લાડકે પ્રિયદર્શી રાજા આમ કહે છે મારા રાજ્યાભિષેકને બાર વર્ષો વીત્યાં ત્યારથી મેં લોકેાના હિતસુખને માટે ધર્મલિપિઓ લખાવી છે તે એવા હેતુથી કે, તે (આચાર)ને છેડી દઈને (અમલદારે) આ અને તે ધર્મવૃદ્ધિ પશે. ૧ “આમાં લેકેનું હિતસુખ (છે),' (એમ સમજીને) હું આનાની તેમ જ પાસેનાની મારાં સગાંસંબંધીની માફક તપાસ રાખું ૨ છું. એમ કેમ ? (લેકેમાંના) કેટલાકને હું સુખી કરું તેટલા માટે. હું તે પ્રમાણે વર્તુ . આમ હું (અમલદારેના) બધા વર્ગોની તપાસ રાખું છું. બધા પાષડેને મેં વિવિધ પૂજાથી પૂજ્યા છે; પણ (બીજા પાખંડની પ્રત્યે) પિતાથી વળવું, ૩ એને જ મેં મુખ્ય ગયું છે. મારા રાજ્યાભિષેકને છવીસ વર્ષ થયાં ત્યારે મેં આ ધર્મલિપિ લખાવી છે.
ટીકા
૧. લને માટે જ. એ. સે. બેં, ૧૯૨૦, પૃ. ૩૩૬-૩૩૭ માં પ્રસિદ્ધ થએલે શ્રીયુત હરિતકૃષ્ણ દેવને લેખ જુઓ. આ ક્રિયાપદને કત નિવાર છે. એ શબ્દ પાછળથી વપરાએલે છે પણ અહીં તે અધ્યાહત રહેલો છે. “નિવાર' શબ્દ બારમાં મુખ્ય શિલાલેખના અંતભાગમાં પણ જોવામાં આવે છે. તેને અર્થ “ અમલદારેના વર્ગો * થાય છે.
૨. “દિર' શબ્દનો અર્થ ત્રીજા મુખ્ય સ્તંભલેખમાંના “દિલ' શબ્દથી નક્કી થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com