________________
શ્રી.
અશોકચરત.
પહેલુ પ્રકરણ
અરોક અને તેનુ પૂર્વજીવન
અશાકનું નામ જેણે ન સાંભળ્યું હાય અને તેની ધ લિપિઓની વાત જેના જાણવામાં ન હોય, એવી વ્યક્તિ તા આપણા દેશના ભણેલાગણેલા લાકા પૈકી ભાગ્યે જ ક્રાઇ હશે. અશાક મૌ વશના રાજા હતા, એ વાત દરેક જણ જાણે છે. વળી, મહાન સિકંદરના સમકાલીન—અને ગ્રોસના અંતહાસકારોએ જેતે ‘સંÌકાર્ટીસ’ કહ્યો છે તે–ચંદ્રગુપ્તને તે પૌત્ર હતા, એ વાત પણ દરેક જણ જાણે છે. ચક્રવતી રોકની ધર્મલિપિ હિંદુસ્તાનમાંનાં અનેક સ્થળેથી જડી આવેલી છે, એ હકીકત પણ દરેક જણુના જાણવામાં છે. પણ એ ધમ લિપિઓમાં જે લખેલું છે તેની, તેમ જ એ મૌય રાજની બાબતમાં તેઓ જે હકીકત પૂરી પાડે છે તેની માહિતી દરેક જણને કદાચ ન પણ હાય. અલબત્ત, કેટલાક બૌદ્ધ ગ્રંથામાં તેના જીવનની અને જીવનકાની માહિતી આપવામાં આવેલી છે; પણ એ હકીકત વિશ્વાસપાત્ર છે કે કેમ, એ ભાખતમાં અનેક વિદ્વાને શંકા રહે છે. એ ગ્રંથેામાં ઘણી વાતા કહેલી છે. અશોકે બૌદ્વપથ સ્વીકાયે તેના પહેલાં તે ‘કાલાશાક' હતા અને તેના પછી તે ધર્માંશાક' બન્યા હતા, એમ એ પ્રથામાં કહેલું છે. કાલારોકિ બદલાઇને ધર્માક
ભ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com