SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ઓળખાતા નિર્ચ” હોવા જોઈએ. હવે “આછવકે ૧ બાકી રહ્યા. એમને “બ્રાહ્મણ કહ્યા છે, એ જરા નવાઈભરેલું છે. એને અર્થ બરાબર સ્પષ્ટ થતો નથી. પરંતુ એમ લાગે છે કે, આછવકેના બે વર્ગો હશે :-(૧) બ્રાહ્મણ આછવકે; અને (૨) અબ્રાહ્મણ આજીવડે. તે પૈકીના અબ્રાહ્મણ આવકે જેનલકની સાથે સંબંધ ધરાવતા હશે, અને બ્રાહ્મણ આવકે તો પાણિનિએ અને પતંજલિએ ઉલ્લેખેલા પરિવાજો હશે. આજીવકેના એ બે ધર્મસંપ્રદાયના ધર્મસિદ્ધાંત અને તેમની ધર્મક્રિયાઓ આજે તો અતિશય મિશ્રા થઈ ગએલાં છે. તેમ છતાં પણ તેમના ધર્મસિદ્ધાંતની અને તેમની ધર્મક્રિયાઓની વચ્ચે કાંઇ ભેદભાવ છે કે કેમ, એ જેવું રસભર્યું થઈ પડે તેમ છે. માત્ર એક જ દાખલે લે. અમુક આધારભૂત ધર્મગ્રંથમાં કહ્યું છે કે, આછકે માછલી ખાતા. પરંતુ બીજા બૌદ્ધગ્ર થમાં તો તેમને જીવહિંસાના વિરોધી ગણ્યા છે. આમ આ દાખલામાં ઉક્ત બે મતનો મેળ મળતો નથી. વળી, કેટલાંક બોદ્ધસત્રમાં કહ્યું છે તેમ, આછવકે કર્મની ગ્યતામાં માનતા નહિ; તો પછી, બીજાં કેટલાંક સૂત્રોમાં કહ્યું છે તેમ, તેઓ અઘરામાં અઘરી જાતનું ધાર્મિક તપ કરતા, એ કેમ બને ? ઘણું કરીને અહીં પરસ્પરવિધી સિદ્ધાંતને અને ક્રિયાઓને જબરે ખીચડે થઇ ગયો છે. ઉક્ત સિદ્ધાંત અને ક્રિયાઓ આજીવકોને જે જે વર્ગને યોગ્ય હોય તે તે વર્ગને વહેંચી આપવામાં આવે તે જ આ ગોટાળાનો નિકાલ થઈ શકે. અહીં તો આપણે એટલું જ ધ્યાનમાં લેવાનું છે કે, આજીવકોના ૧. જ. ડી. લે, ૨, ૧-૮૦. “આછવકેટને લગતે શ્રીયુત વેણીમાધવ વણને વિદ્વતાભર્યા લેખ. જુદાં જુદાં સાધનના આધારે તેમને લગતી જેટલી માહિતી મળે છે તેટલી માહિતી એ લેખમાં ગ્રથિત થએલી છે. પરંતુ આછવકેના નિદાન બે વર્ગો હતા, એ અનુમાન તે શ્રીયુત દે. રા. ભાંડારકરનું પિતાનું જ છે, અને તે વિચારાર્થ વાચકેની સમક્ષ તેમણે ૨% કરેલું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy