________________
૧૫૫
જાદાજૂદા હતા તા પણુએ લેાકાએકસરખું સાધુજીવન ગાળી શક્તા અને સામાન્ય લેાકેાના સમાન સન્માનને પાત્ર નીવડી શકતા. આ જ કારણે બુદ્ધના સમયમાં શ્રમણાને જેટલું માન મળતું તેટલું જ માન પ્રાહ્મણભિક્ષુઓને પશુ મળતું; અને અશાક પેાતે એ બન્ને પ્રકારના સંધાને એકસરખું માન આપતા તેમ જ પોતાની પ્રજાને તેવું વતન રાખવાના આગ્રહ કરતા, એનું કારણ પણ એ જ છે.
અરોાકના સાતમા મુખ્ય સ્તંભલેખમાં ત્રણ ધર્મસંપ્રદાયાના ઉલ્લેખ કરવામાં આવેલા છેઃ (૧) સધ; (૨) બ્રાહ્મણ આછા; અને (૩) નિÂથે!. અહીં એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, અશાક પેાતે કહે છે તેમ આ ધર્મસ ંપ્રદાયાના ઉપરાંત ખીજા પણ ધ`સંપ્રદાયા હતા. પરંતુ એ બીજા ધર્મસંપ્રદાયાનાં નામ ન ગણાવતાં માત્ર ઉત ત્રણ ધર્માંસંપ્રદાયાનાં નામ જ તેણે ગણાવેલ છે તેથી કરીને એટલું તે સ્પષ્ટ થાય છે કે, તેના પેાતાના સમયમાં એ ત્રણ ધર્મસંપ્રદાયા જ સૌથી વધારે મહત્ત્વના મનાતા હતા. ઉક્ત ત્રણ ધર્માંસાંપ્રદાયેા પૈકીના ‘સધ’ તેા એશક મુહંસધ' જ હાવા જોઈએ. અશેક પાતે બૌદ્ધપથી હતા તેથી સ્વાભાવિક રીતે જ તેણે યુદ્ધસધનું નામ પ્રથમ ગણાવ્યું છે. માત્ર એક અપવાદ આપણે બાદ કરીએ તે અશેાકના સમયના બૌદ્ધપંથની ખાસિયતાની કાંઇ પણ માહિતી આપણને મળતી નથી. નિગ્લીયના સ્ત ંભલેખમાં કાનાકમન (કનક— મુનિ ?) બુદ્ધના ઉલ્લેખ છે, એ ઉક્ત અપવાદ છે. એ સ્ત'ભલેખમાં અશાક કહે છે કે, પેાતાના રાજકાળના વીસમા વર્ષમાં ઉક્ત સ્થળની મુલાકાત તેણે પેતે લીધેલી તે વખતે બીજી વેળાએ એ ખુદ્ધના સ્તૂપને તેણે પાતે મેાટા કરાવેલા. આથી કરીને એમ સ્પષ્ટ થાય છે કે, અશાકના સમયથી જ ગૌતમના ધર્મમાં આગળના મુદ્દોના સંપ્રદાય સાડાવા લાગ્યા હતા. અશોકે જણાવેલા નિગ્રંથ' તા એશક મહાવીર સ્વામીના અનુયાયીઓ- જૈનપથના સભ્ય-તરીકે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com