________________
૧૫૧
.
નહિ હોય. ખીજા પશુ કેટલાક પંથાના ઉપર તેની તેવી અસર ચમેલી હશે. અહીં · ઍસેની 'લેાકાના ધર્મના દાખલે માંધવાલાયક છે. થાડાક યાહુદી ભિક્ષુએ તેમના ધર્મગુરુ બન્યા હતા. કષ્ટક અંશે સાધુને છાજતી વિચિત્ર ક્રિયાઓ તેઓ કરતા હતા, અને ‘ મૃતસમુદ્ર ’ના કિનારાની બાજુમાં તેઓ વસતા હતા. લાંભા વખતથી વિદ્વાને એમ કબૂલ કરતા આવ્યા છે કે, મહત્ત્વની તેમની કેટલીક ક્રિયા બૌદ્ધપચમાંથી તેમને મળેલી હતી. ખ્રિસ્તીધર્મના ઉદય થયા તેના પહેલાં જ ‘ એસેની ' લેાકેા હયાતી ધરાવતા હતા, એમ પણ સૌ સ્વીકારે છે. થેરાપ્યુટી’ લેાકેાની ધર્મની બાબતમાં પણ એમ જ ખનેલું છે. એ લા ઍલેક્ઝાંડયાના પાડેાસમાં રહેતા હતા. તેમના પથ ખ્રિસ્તાધર્મની પહેલાંના યાહુદીપથના એક ભાગ હતા. એ લેાકેાના ઉપદેશમાં અને જીવનક્રમમાં પણ બૌદ્ધપંથની અસર જોવામાં આવી છે.ર એ રીતે જોતાં પશ્ચિમ એશિયાની ધર્મવિષયક સ્થિતિના ઉપર થએલી બૌદ્ધપથની અસર સ્વીસનના પહેલા સૈકાથી પણ પહેલાંની છે. એ પ્રદેશામાં અશાકે ધર્મોપદેશને લગતી જે ઉત્સાહભરી પ્રવૃત્તિ કરેલી તેના જ પરિણામમાં તેવી જાતની અસર બેશક થએલી હાવી જોઇએ.
6
-
હિંદુસ્તાનની અંદર પેાતાના રાજ્યમાં તેમ જ હિંદુસ્તાનની બહાર પશ્ચિમ–એશિયામાં અશોકે પેાતાને ધર્મ ફેલાવેલા, એમ આપણે કહીએ છીએ તેના અથ એવા નથી થતા કે, ખુદ બૌદ્ધ ભિક્ષુઓએ પાતાના પંથના ફેલાવા કરવાની ભાખતમાં કાંઈ જ પ્રવૃત્તિ કરેલી નહિ. માન્ગલિપુત્ત તિસે હિંદુસ્તાનના વિવિધ ભાગમાં પેાતાના ધર્માંપદેશક ભિક્ષુઓને મેાલેલા, એમ “ દીપવંશ ”માં તેમ જ “ મહાવશ ”માં કહ્યું છે તેથી કરીને આપણે એમ જ સમજી લેવાનું છે કે, અશાકના સમયમાં બૌદ્ધભિક્ષુઓએ પણ પાતાના પંથના
૧ એ. રી. એ. ૫, ૪૦૧
૨ એ. રી. એ., ૧૨, ૩૧૮-૩૧ ૯
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com