SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૭ નામ છે ખરૂં; પણ તેમાં હિમાલયના પ્રદેશમાં ઉપદેશ કરનાર તરીકે ‘ મઝિમને ગણ્યા નથી પણ ગતિપુત સપાત ’તે ગણ્યા છે. વળી, હિમાલયમાં ઉપદેશ કરનાર કસપગાતને સાથે ગણી લેતાં કુલ નવ ભિક્ષુઓનાં નામ એ લેખામાં ગણાવવામાં આવેલાં છે. એ નવ નામે પૈકીનાં માત્ર એ જ નામેા “દીપવંશ ”માં ગણાવાએલાં નામેાની સાથે મળતાં આવે છે, “ દીપવશ ”માં ગણાવાએલાં બાકીનાં એ નામેાના ઉલ્લેખ સાંચીના લેખામાં શા માટે ન થયા ? સાંચીના લેખામાં ગણાવેલાં બાકીનાં સાત નામેાની અવગણુના “દીપવશ”માં શા માટે કરવામાં આવી આવી સ્થિતિમાં ઉક્ત દૂતસંધના સંબંધમાં સિ ંહલદ્વીપના ઇતિહાસમ ગ્રહને ઐતિહાસિક દૃષ્ટિએ પ્રામાણિક અને ચાક્કસ શી રીતે માનવા એ આપણુને બરાબર સ્પષ્ટ થતું નથી. વળી, વિચારપૂર્વક બારીક તપાસની કસાટીમાંથી એ અહેવાલ પસાર થઇ શકે છે ખરા ? ઇતિહાસસંગ્રહમાં એમ કહ્યું છે કે, જે દા મેકલાએલા તે પૈકીના ચાર દૂતા તા ‘રિકખત ' અને ‘ધ મરિકખત ’તથા મહે.ધમરિકખત ’ અને ‘મહારક્રિખત’ હતા. ઓછામાં ઓછા ચાર કૃતાનાં નામ આમ લગભગ એકસરખાં છે, એ જોઈને ઉક્ત અહેવાલની બાબતમાં આપણને શંકા ન ઊભી થાય, શું ? ‘ મઝિમ' અને ‘મઝ્રતિક' : એ બે નામેામાં પશુ એવું જ મળતાપણું જોવામાં આાવે છે. વળી, દૂતત્વ કરવાતે સાથેસાથે જ સુવર્ણભૂમિમાં ગએલા ‘ સાન 'ને અને ઉત્તર 'તે એક જ વ્યક્તિ તરીકે વિદ્વાનેા ગણે છે. આવું હાવાથી, અતિહાસિક નોંધ તરીકે ઉક્ત અહેવાલના વિચાર બહુ જ ચેતીચેતીને કરવાના છે, એમ કહ્યું છે૧ તે યાગ્ય જ છે. આવી વસ્તુસ્થિતિ છે તેા પછી, બૌદ્ધ દૂતસધાની હકીક્ત અશાકના લેખામાં જળવાઈ રહી છે તે ઓછી વિશ્વાસપાત્ર છે, પણ સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તેની " ( " ૧. કનકૃત “ મૅન્યુલ આફ ઇંડિયન મુદ્દીઝમ " ( હિ'દી બૌદ્ધપ થના લઘુગ્રંથ ), ૬, ૧૧૭. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy