________________
૧૪૫
હિંદુના ગ્રંથાનું ભાષાંતર કરવાને તેને પુસ્તકાલયાધ્યક્ષ ઈંતેજાર હતા. ગ્રીસવાસીએના વખાણુ કરનારા હાલના કેટલાક લોકો માની લે છે તેમ, સંસ્કૃતિની નજરે આમ જક પકડીને બેસે એવા તા તે ન જ હતા.
''
અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ એમ માને છે કે, અશેકના સમયમાં બૌદ્ધપચના જે ફેલાવા થયા હતા તે ફેલાવાની હકીકત અશોકના પેાતાના લેખમાંથી તેા બહુ જ થાડી મળી આવે છે; પણ સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં તે હકીકત ઘણા વધારે પ્રમાણમાં જળવાઇ રહેલી છે. માર્ગાલિના પુત્ર તિસ્સના જે ક્રૂતા આપણા હિંદુસ્તાનના વિવિધ ભાગમાં આવેલા તેમને લગતી હકીકત સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં આપેલી છે. દરેક દૂતની સાથે ચાર મદદનીશ પણ આવ્યા હતા. પાલિભાષાના એ અભ્યાસી કહે છે કે, “ એ દૂતાને અશેાકની કને મેાકલવામાં આવ્યા ન હતા, પણ સંધના આગેવાનાની કને તેમને માકલવામાં આવ્યા હતા –અને પશ્ચિમમાંનાં ગ્રીસનાં રાજ્યામાં કાઇ કૂતરુંધ માકલાયાના ઉલ્લેખ તેઓ કરતા કાષ્ઠ નથી –તે। પછી તેમના અભિપ્રાય રાજશાસનના કરતાં વધારે પ્રમાણભૂત ગણાય, એ વિશેષ સંભવિત છે. ”૧ અહીં અધ્યાપક હાઇસ ડેવિડ્ઝ એમ કહેવા માગે છેકે, ગ્રીસના લકા આત્મસંતોષી અને પોતાના મંતવ્યને વળગી રહેનારા હતા તેથી કરીને ગ્રીસના રાજ્યમાં તા બૌદ્ધપથના ફેલાવા નહિ જ થયા હોય. વળી, અશાકના સમયમાં હિંદુસ્તાનના સરહદી પ્રાંતાની અંદર જ બૌદ્ધપથના ઉપદેશ થતા હતા, એવું સિંહલદ્વીપના ઇતિહાસસંગ્રહમાં જણાવેલું છે તેથી તેને જ વધારે શક્ય અને ચાસ માનવુ' એમ એ વિદ્વાન કહે છે, તે જ પ્રમાણે, અશાકની કને દૂતા મેાકલાએલા નહિ, પણુ યુદ્ધુસંધના આગેવાનની કને તેઓ મેાકલાયેલા, એમ એ જ ઇતિહાસસંગ્રહમાં કહેલું હાવાથી, હિંદુસ્તાનમાં તે શું પણ ગ્રોસનાં મિત્રરાજ્યામાં “ બુદ્ધિસ્ટ ઈંડિયા ” (બૌદ્ધુ હંદુસ્તાન ), પૃ. ૩૦૧-૩૦૨.
2.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com