________________
૧૭
કાગળપત્રોનું ગમે તેમ થાય તેા પણુ– તેના પેાતાના વંશજો ઉક્ત શિલાલેખા વગેરે વાંચીને ધદ્ધિને માટે તેણે પાતે કરેલાં કામથી વાઢેગાર થાય, અને ધમ વૃદ્ધિને લગતી ઉમદા ફરજને પાર પાડવામાં તેઓ તેને પેાતાને ટપી ન જાય તેા પણ તેની પેાતાની સાથે સરસાઇ તા જરૂર ભાગવે. ટૂંકામાં કહેતાં, તેને ધર્મનું એટલું બધું ગાંડું લાગ્યું હતું કે, તેના પેાતાના વંશજો તેના પોતાના કામથી વાકેગાર થાય અને તે કામને ચાલૂ રાખે, એ હેતુથી તને પેાતાને જે પગલું સારામાં સારૂં લાગેલું તે પગલું તેણે ભર્યું હતું.
સજીવ સૃષ્ટિના હિતસુખને માટે અશેકે જે કર્યું હતું તેને વિચાર આપણે ન કરીએ ત્યાંસુધી ધર્મોપદેશક તરીકેના તેના કાર્યને ચોક્કસ ખ્યાલ આપણે કિંદ પણ બાંધ ન શકીએ, એટલું ધ્યાનમાં રાખવાનું છે કે, માત્ર મનુષ્યાની પ્રત્યેની જ પેાતાની ફરજ અદા કરવાને તે પાતે બધાએલા છે, એમ અશાક માનતા ન હતા; પરંતુ સામાન્ય રીતે સર્વાં જીવંત પ્રાણીઓની પ્રત્યેની પોતાની ફરજ અદા કરવાને તે પાતે બધાએલા છે, એમ પણ તે માનતા હતા. આથી કરીને, પ્રાણીઓના જીવને બચાવવાની બાખતમાં તેમ જ તેમના સુખને વધારવાની બાબતમાં અશોકે શા ઉપાયા લીધેલા, એ જાણવાની જરૂર રહે છે. તેણે યોજેલા એવા ઉપાયાના બે પ્રકાર છે: (૧) જીવત પ્રાણીઓને હાનિ થતી અટકાવવાને માટે તેમ જ તેમના વષ થતા અટકાવવાને માટે તેણે યાજેલા ઉપાયા; અને (૨) જીવંત પ્રાણીમાના શરીરસુખને વધારવાને માટે તેણે યેાજેલા ઉપાયેા. એ પૈકીના પહેલા પ્રકારના ઉપાયાની બાબતમાં અશોકના પંચમા મુખ્ય સ્તંભલેખમાંથી ઘણી માહિતી આપણને મળી આવે છે. અન( જીંજા )ના ઉપર તેમ જ વિહિંસા( વર્ષ )ના ઉપર કેવા પ્રકારનાં ભ ધન તેણે પાતે મુકેલાં, એ અશેાકે એમાં જણાવ્યુ છે. સૌથી પહેલાં તા, ખાવામાં ન વાપરતાં હોય તેવાં અને શાભાના ઔષધિના કામે ન વપરાતાં હાય તેવાં જીવંત
પ્રાણીએતે તેણે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com