SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૫ લેાકાએ દાન કરવું અસાધારણ છે જ. નાના અને મોટા તેમ જ ગરીબ અને તવગર જોઇએ : એમ શેક ભાર ૪ને કહે છે તે પ્રજાના સુખનાં અને ઉપયાગનાં કામે કરવાં : એ રાજા તરીકેની અશાકની જ હતી જ. પરંતુ તે તે આપણને એમ પણ ચાસ કહેવા માગે છે કે, લેકા તેના પેાતાના દાખલાને અનુસરે તેટલા માટે જ તે એ બધું કરતા હતા. આત્મિક પુણ્ય મેળવવાના હેતુથી તેમ જ સામાન્ય લોકોને દાખલો બેસાડવાના હેતુથી તેનાં પેાતાનાં સગાં પશુ એવાં જ દાનકર્મ આચરેઃ ખેતી પણ ચિંતા અશાકને રહેતી હતી. આમ પાપકારનાં કામને આટલું બધું મહત્ત્વ અશકે આપ્યું છે, એ કાંઇક અસાધારણ છે. અહીં સ્વાભાવિક રીતે એવા સવાલ કાઇ પૂછશે કે, જેવ પરાપકારનાં કામે અશાક ઉલ્લેખ્યાં છે તેવાં કાષ્ટ પરોપકારી કામેાના ઉલ્લેખ બૌદ્ધસાહિત્યમાંથા મળી આવે છે ખરા ? એ સવાલના જવાબમાં સ્પષ્ટીકરણાથે નીચેને કરા સંયુત્તનિહાર ”માંથી ૧ ટાંકશું — : - આંબાવાડીએ રેપનારા લોકો હરહંમેશાં રાતદિવસ કયા લેકને પુણ્ય પ્રસવે છે, એ કહેશા ? ધર્મ પરાયણતાથી અને પુણ્યપ્રભાવથી કયા લેાકેા પૃથ્વીમાંથી સ્વર્ગીમાં જાય છે, એ કહેશેા ? આંબાવાડીએ અને ફળાઉ ઝાડ રાપનારા લાા, અને પૂલા તથા બંધા બંધાવનારા લેાકેા, અને કૂવા ખેદાવનારા તથા પાણીના હાજ બંધાવનારા તેમ જ ( ઘર વિનાના લેકાને ) આશ્રય આપનારા લોક— આવા લાકાને હરહમેશાં રાતદિવસ પુણ્ય પ્રસવે છે. ધર્મપરાયણતાથી અને પુણ્યપ્રભાવથી આવાલોકા પૃથ્વીમાંથી સ્વર્ગમાં જાય છે. ૧. ૧, ૫૭ નું ભાષાંતર. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy