SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ x xxx x ક્રાંસના વિદ્વાન (મ. સેનાત) સાહેબે પોતાના પત્રમાં છેવટે જે શબ્દ વાપર્યા છે તે જ શબ્દો વાપરવા કરતાં વધારે સારી રીતે આ પ્રસ્તાવના હું પૂરી કરી શકું નહિઃ“સુંદર પરંપરાને પાત્ર રહેનારા, સંગીન જ્ઞાનને પરિચય ધરાવનારા, એવા તમે આ સુપ્રસિદ્ધ પૂર્વજની પ્રત્યે તમારી શોધખોળે અને તમારી દેશદાઝની ભાવનાઓરૂપી ઋણ અદા કરવાને ઈરાદો ધરાવતા હતા. તેમને પૂરેપૂરો ન્યાય આપવા જતાં પત્રની હદને ઓળંગી જવું પડે એટલી વિગતમાં હું ન ઊતરી શકું તે પણ હું તમને નિદાન અંતઃકરણપૂર્વક મુબારકબાદી આપું છું તે સ્વીકારશે. સહાનુભૂતિ અને કાર્ય, એ બેને આ ફળદ્રુપ સંયોગ આપણ સમાન વીર નરના આશ્રયને આભારી છે, એમ કહેવાનું મને મન થાય છે, અને હિંદુસ્તાનના ધર્મપરાયણ લેકેએ તેમ જ માનપૂર્વક ઈંતેજારી ધરાવતા પશ્ચિમદેશના લેકેએ આ કામમાં જોડાવું જોઈએ. (અંગ્રેજીમાં સહી) દે છે. ભાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy