SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાની બાબતમાં પિતાની પ્રજાને ઉપરાછાપરી આગ્રહ કરતાં પણ તે કદિ થાક કે કંટાળ્યો નથી. કયા સદ્દગુણેને તે પોતે ધર્મ માનતો, એ પોતાના બીજા અને સાતમા મુખ્ય સ્તંભલેખમાં તેણે જણાવેલું છે. (૧) “a ” અથવા “દુ-લને (પુષ્કળ હિત); (૨) “મv- ર' (ઓછું શૌચ); (૩) “ '; (૪) “ ; (૫) “a” (સત્ય); (૬) “ર” (શુદ્ધિ); અને (૭) “મા (નમ્રતા)ઃ એ સર્વ સદ્દગુણને તે “ધર્મ” તરીકે ગણાવે છે. પરંતુ એ ધર્મનો અમલ કેવી રીતે કરવો? આના સંબંધમાં પોતાની ઘણીખરી ધર્મલિપિઓમાં એકસરખી જ ફરજે અશકે ગણવેલી છે. એ ફરજે આ રહી ઃ-(૧) સના ખાન (પ્રાણને વધુ ને કરવો તે); (૨) વિદિશા તાજ (જીવની હિંસા ન કરવી તે); (૩) મારિ વિતરિ સુત્રા (માબાપની સેવા; (૪) ઐસુના (મોટેરાની સેવા); (૫) ગુણને મતિ (ગુરુને માન (8) मित-संस्तुत-नातिकान बह्मणसमणानं दानं संपटिपति (મિત્રોની અને સંબંધીઓની તથા સગાંની પ્રત્યે તેમ જ બ્રાહ્મણની અને શ્રમણની પ્રત્યે દાન તથા યોગ્ય વર્તણુક); (૭) હાર-મરજિ રાખ્યાતિપતિ (દાસની અને નેકરની સાથે યોગ્ય વર્તણૂક); અને (માત્ર ત્રીજા મુખ્ય શિલાલેખમાં જણાવ્યું છે તેમ) (૮) આપશ્ચાતા (થડ ખર્ચ) અને મહેતા (થડે સંચય). સર્વ હતુઓને માટે અને સર્વ યુગને માટે અશોકના જગસદેશને આ થોડોક ભાગ છે. પરમસત્ય કેટલું સ્પષ્ટ અને સાદુ છે!દયા શીખવાનું તથા દાન કરવાનું તેમ જ નમ્રતા રાખવાનું અને એવું એવું બીજું ઘણું આપણને કહીને જ તે સંતોષ માનતો નથી. એ સદ્દગુણોને કેવી રીતે અમલમાં આણવા, એ પણ તે આપણને કહી બતાવે છે. અનામો પણ (પ્રાણને વધ ન કરવો) અને શિક્ષિા તા (જીવની હિંસા ન કરવી) એ “ર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034753
Book TitleAshok Charit
Original Sutra AuthorN/A
AuthorR R Devdutta
PublisherGujarat Varnacular Society Ahmedabad
Publication Year1927
Total Pages350
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy