________________
સ્વ. મણિબાઈનાં જીવનમાં પતિભક્તિ ઉપરાંત બીજા અનેક
સદગુણે હતા, તેમનામાં કુટુંબવાત્સલ્ય પતિભક્તિ. તો કોઈ અનેરું જ હતું. પોતાની શકય]
હેન દેખતાં અટકી જતાં તેને ભારભૂત નહિ ગણતાં દરેકે દરેક ક્રિયામાં ભાવપૂર્વક દેરતાં, પ્રભુનાં દર્શન કરાવતાં અને સવારથી તે છેક રાત સુધી બહેનને અંધાપાનું ભાન પણ થવા ન પામે તેટલી હદ સુધીની મદદ કરવામાં સદા તત્પર હેતાં હતાં.
પોતાની દેરાણ હરકેરબાઈને [ કે જેઓ તેમની પછી
લગભગ પાંચવર્ષે સ્વર્ગવાસી થયેલ હઈ દેરાણી જેમનો ફોટે પણ આ સાથે બીજી બાજુ
એજ જેડવામાં આવ્યે છે] સ્વર્ગસ્થ સગી બહેન કદિપણ દેરાણું ગણું નથી, પરંતુ એક સગી
બહેન જે સંબંધ અંતપર્યત જાળવી બતાવ્યું છે, દેરાણું અને જેઠાણુના આવા આદર્શ પ્રેમનાં વખાણ તેમના પરિચયમાં આવનાર કોઈપણ કર્યા વગર રહ્યું નથી! બહેન! ધન્ય છે તારાં આદર્શ કુટુંબમે મને !
સ્વર્ગસ્થમાં પતિપરાયણતા એટલી હદ સુધી હતી કે,
પિતાના પરિણીત જીવનનાં દેવીશ વર્ષમાં પતિપરાયણતાની ભાગ્યે જ એવીશ દિવસ પિયરમાં ગાળ્યાં અવધિ. હશે ! સવર્ગસ્થ સમગ્ર જીવનજ પતિના
પુણ્ય સમાગમમાં અને પવિત્ર સહવાસમાં જ પણું કર્યું છે, ધન્ય છે હેન, તાધી આ પતિપરામહતાને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com