________________
સ્વગૅસ્થમાં સુશ્રુષા સેવા કરવાના ગુણ તેા એટલા બધા
સેવાભાવ.
હતા કે, પાતાના પતિને વીતેલા એ ભયંકર મઢવાડમાં ખડે પગે ઉભા રહી સ્વર્ગ તે કરેલી સારવારનુ વર્ણન આ લેખિનીથી
થઈ શકે તેમ નથી.
સ્વ॰ મણિભાઈમાં લજજાળુતાના ગુણ એટલે બધા હતા કે, તે સાસરામાં હાય કે પીયરમાં ડાય, કાઇપણ સ્થળે મર્યાદા દ્વિપણ કયાં જ નથી.
સ્વસ્થે પરણ્યા પછી ક્રમસર અમદાવાદ, મુંબઈ અને ઘાટકાપરમાં પોતાનાં જીવનના સમગ્ર કાળ પૂર્ણ કર્યાં હતા. સ. ૧૯૭૬ માં ઘાટકાપર સદાને માટે છેાડી ભાવનગર આવી વસ્યા હતા.
સ્વસ્થમાં ડહાપણુ તે એટલુ બધુ હતુ કે, પુખ્તવયે પહોંચેલા સ્વર્ગસ્થના ભાઇએ કપૂરચંદ, મૂળચંદ અને નેમચ ંદ જ નહિં પણ પીયરના સર્વજના તેમની સલાહ લીધા પછી જ કોઈપણ કાર્યની શરૂઆત કરતા હતા.
સ્વર્ગસ્થ તપદ્મયો પણ કઈ ઓછી કરી નથી,ઉપરાઉપર મેલા તેલા કર્યે જતા હતા, તેમજ સ. ૧૯૬૯ ના પ ષણમાં એકવાર અઠ્ઠાઈ પણ કરી હતી. આ તપનિમિત્તે તેમણે ૧૫૧ મણુ થી એલીને તેમજ અતિ ધામધૂમપૂર્વક વરઘેાડા ચઢાવીને પોતાને ઘેર ઘેાડીયાં–પારણાં પધરાવ્યાં હતાં.
સ્વસ્થ સિદ્ધાચળ, ગિરનાર, સ ંખેશ્વર, બાયણી અને પાનસર વગેરે તીર્થોની યાત્રા પણ કરી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com