________________
શાહ મૂળજીભાઈ હંસરાજનાં ધર્મપત્ની સ્વ. અ. સૌ. મણિબાઇનાં જીવનની ટુંક રૂપરેખા.
સૌરાષ્ટ્રમાં આવેલાં મોટા ખુંટવડા ગામમાં શેઠ અંદરજી
ભગવાનદાસનાં પત્ની બાઈ ઉજમની કુક્ષિએ જન્મભૂમિ, સં. ૧૯૩૯ ની સાલના આસો મહીનાના વ્યાવહારિક તેમજ શુકલપક્ષમાં સદ્દગત મણિબાઈને જન્મ ધાર્મિક અભ્યાસ થયો હતો. શહેરની અપેક્ષાએ ગ્રામ્યજીવ
નમાં કેળવણીને સ્વાભાવિક રીતે જ એ છે આવકાર મળતો હાઈને મણિબાઈ યોગ્ય ઉમરે પહોંચતાં અક્ષરજ્ઞાન મેળવવા સાથે સાધારણ ગુજરાતી અભ્યાસ કરી શક્યા હતા, જ્યારે તેમને ધાર્મિક અભ્યાસ સામાયિક તેમજ પ્રતિક્રમણ સુધીને હતે. સ્વ. મણિબાઈ લગભગ ચાર વર્ષની ઉંમરે પહોંચ્યાં ત્યારે
ભાવનગરના વતની શાહ મૂળજી હંસરાજ લગ્ન સાથે સં. ૧૯૫૪ ના વૈશાખ શુદિમાં લગ્નસંસારયાત્રા ગ્રંથિએ જોડાયા હતાં. લગ્ન થયા પછી
અને તેમનું જીવન એક પતિવ્રતા સ્ત્રીને સુંદરરીતે ઉચ્ચ સદને શોભાવે તેવા અનેક ઉચ્ચ સદગુણેથી પરિ
પૂર્ણ હતું, કેવળ એમ જ નહિ, પરંતુ ઉમદા સાથી પતિનું દીલ જીતી લીધું હતું. આ અનન્ય પતિભક્તિ તેમનાં જીવનમાં છેક અંતપર્યત લેખકે પ્રત્યક્ષ જોઈ હતી. બને છે પ્લેન તારી પતિભક્તિને!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com