________________
આર્યજીના ધર્મો.
++++,
-
- •
• •
~
-
v
-
-
બાલ મરચાં.
કુમારિકાએ એ વાતની માહીતી મેળવી લેવી ઘટે છે કે
ગાલગચાંને શી રીતે સાચવવાં, તેઓ શી રીતે સારા સંસ્કાર ધરાવનાર બને, તેમજ શી રીતે શરીરે નિરંગી અને મનથી પવિત્ર રહે?” હિંદુસ્થાનમાં બાળકનાં મરણનું વધુ પ્રમાણ જોવાય છે, તેનાં અનેક કારમાં બાળ ઉછેરનાં અને બાળકનું આરોગ્ય કેમ જળવાય તેનાં જ્ઞાનની ખામી એ બે કારણે
મુખ્ય છે. ૩ તમે ભલે કુમારિકા છે તેની કશી ચિંતા નહિ, પરંતુ
બાલ-બચ્ચાં ઉછેરવાનું સાહિત્ય જેટલું પ્રકટ થયું હોય તેટલું અવકાશ મળતાં જરૂર વાંચી લેવું, કારણકે તે
તમને ભવિષ્યમાં સહાયક થશે. ૪ બાળકને ઉછેરવાનું કામ પદ્ધતિસર જેઓ જાણે છે તેજ
તમને બહાર બનાવી જાણે છે એમ કહેવામાં અતિશયેક્તિ કરી ન ગણાય. બાલ-ચાંને ઉછેરવાં તેમને કેળવવાં, તેમની જિજ્ઞાસાને તસ કરવી, તેમને સંસ્કારી બનાવવા અને તેમને તંદુરસ્ત રાખવાં કે તેમના પ્રતિને આદર્શ માતા તરીકે પવિત્ર ફરજ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com