________________
સાસરવાસ.
સાસરવાસ.
કમારિકાને એ વાતનો સહજ ખ્યાલ આવી જાય છે કે પરણ્યા પછી સાસરે જવાનું હોય છે તેમજ ઉત્તર પિછીનાં જીવનને ઘણે ખરો ભાગ ત્યાં જ પૂરો કરવાને હેય છે. તે જીવન સ્ત્રી જીવનને નામે ઓળખાય છે. સાસરે જતાં પહેલાં તમારા માતા પિતાએ તેમજ નજદિકનાં સંબંધી જનેએ આપેલી સામાન્ય અને વિશેષ સચનાઓ તેમજ શીખામણે ધ્યાનમાં રાખી તે મૂજબજ પિતાનું આચરણ રાખવું, એમ કરવાથી સાસરામાં પિતાની
ઉત્તમ છાપ પડે છે. ૩ સાસરે ગયા પછી તમારા સાસુ, સસરા, જેઠ, જેઠાણી, દિ
યર, દેરાણી, નણંદ વિગેરેના સ્વભાવને બરાબર ઓળખશે. અને ત્યારપછી તેમને અનુકૂળ વર્તવાની તમારી ફરજ કદિ
પણ ભૂલશે નહિ. ૪ વિનય અને સહનશીલતા આ બે સદગુણોજ જે તમે કેળ
વ્યા હશે તો જરૂર તમે તમારા સાસરવાસમાં તમારું જીવન સુખમાં તેમજ શાંતિમાં પસાર કરી શકશો. પ જીવનને એક ભાગ તમે કુમારિકા અવસ્થામાં પૂર
કર્યો, હવે પરણ્યા પછીને ભાગ સાસરવાસમાં જ પૂર્ણ કરવાના હોય છે. તે બન્ને જીવનમાં કંઈ ને કંઈ નવું શીખવાની તથા અનુભવ વધારવાની મળતી તકોને સદુપગજ કરશો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com