SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ આર્યસ્ત્રીઓના ધર્મો. વિવિધવર્તમાન. કમારિકાએ પોતાનાં ઘરમાં, કુટુંબમાં, ગામમાં કે શહેરમાં અને બને તે દેશમાં શા શા નાના મોટા બનાવ બની રહ્યા છે તેથી હરહમેશ વાકેફ રહેવું ઘટે છે. ૨ જે જગતમાં ચાલતી પ્રવૃત્તિઓથી જાણતા રહેવાતું ન હોય તો તે વિષયના થોડા ઘણા અનુભવથી પણ બેનસીબ રહે. વાય છે, માટે જાણુવા ગ્ય લાગતી પ્રવૃત્તિઓ વિષે જરૂર જ્ઞાન મેળવવું. ૩ પોતાની આસપાસ બનતે નાને માટે દરેક પ્રસંગ કે બનાવ જરૂર કંઈ ને કંઈ બોધ આપે છે તે લેવા ચૂકવું નહિ. ૪ ઉત્તમ પ્રકારનાં પુસ્તકો વાંચીને કે ઉત્તમ સ્ત્રીઓને સહ વાસ કરીને પોતાની બુદ્ધિ, જ્ઞાન, અનુભવ અને આવડતમાં પ્રસંગે પ્રસંગે જરૂર વધારો કરતા રહેશે. ૫ જગતની વિવિધ પ્રવૃત્તિઓથી જાણતા રહેવાસારૂ વર્તન માનપત્રો, માસિકે ચોપાનીયાઓ વિગેરે વાંચવાને જરૂર મહાવરો પાડશો, અને તે તેવાં થોડાક પણ પત્રો મંગાવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy