________________
આયશ્રીઓના ધર્મો.
મરણપ્રસંગ.
કા
કુમારિકાએ ધ્યાનમાં રાખવા જેવી વાત છે કે પાતાના સગાંસ્નેહિવ માં કાઇનું મરણ થયુ હાય તેણે તે પ્રસંગને ઉચિત ક્રિયા કરવાનુ કદિપણ ભૂલવુ જોઇએ નહિ.
૨. મરણ પ્રસ ંગે શાક થાય એ સ્વાભાવિક છે, પરંતુ કૃત્રિમપણે રાગડા તાણીને શત્રુ –મ્હાં વાળવાં કે ચાકમાં છાજીમ લેવાં એ એક પ્રકારની કુરૂઢિજ છે તેવી રૂઢિના ત્યાગ કરવા માટે લેાકમત કેળવશે.
૩ મરણ પ્રસંગે નજદીકના સંબંધી પાસે જવાના હેતુ દીલાસાના બે શબ્દો કહી શેાક શમાવવાના હોય તે ભૂલી જઈ મરનારની વિધવિધ વાતા સભારી શેશકમાં વધારા કરાવવાતુ ચેાગ્ય ન ગણાય.
૪ મરણુ પછી દહાડા [ જમણુ ] કરવામાં આવે છે તે રૂઢિ પુરાતન કાળમાં ઉપયાગી અને સહેતુક પણ હશે; છતાં ગાજે તે નિરૂપયાગી સિદ્ધ થઇ છે તેથી તેવાં કાર્યોમાં ભાગ ટૉવા યાગ્ય ન ગણાય.
૫ મરણુ કાનુ` કાલ તા કાર્યનુ શાજ પણ તે થવાનુ છે જરૂર, તેથી તેવે વખતે વિવેકબુદ્ધિ તજવી નહિ, વિવેક— બુદ્ધિ તજી મોટા અવાજોથી રડી દુ:ખી થવું અને દુ:ખી કરવા તેથી શે અ સુરતા નથી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com