SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦ ભાષાશાન ભાષાજ્ઞાન. કમારિકાએ પોતાની માતૃભાષાનું જ્ઞાન ઉત્તમ પ્રકારનું મેળવવું જોઈએ, ઉપરાંત બને તે બીજી ભાષાઓ-હિંદી, મરાઠી, બંગાળી, સંસ્કૃત અને અંગ્રેજી વગેરે શીખવા પણ પ્રયત્ન કરો એ કેટલેક અંશે હિતકર થઈ પડે છે. ૨. જે પોતાની માતૃભાષાનું જ્ઞાન સારી રીતે મેળવ્યું હોય તે તેથી પત્ર, લેખ અને નિબંધ વગેરે સારી રીતે લખી શકાય છે, એટલું જ નહિ પણ તેવાં જ્ઞાનથી સામા મનુષ્યપર બેલીશાલી વડે સારી અસર કરી શકાય છે. ૩. ભાષા શુદ્ધ હેવી જોઈએ એટલું જ નહિ પણ તે અંગ્રેજી કે પરભાષાના શબ્દના ખીચડા વગરની હોવી જોઈએ પિતાની ભાષામાં વાકયે વાકયે અન્ય ભાષાને શબ્દ મેળ વ પડે એ ઉત્તમ ભાષાજ્ઞાન ન ગણાય. ૪. જેમ વક્તા થવાની અભિલાષા હોય તે ભાષાજ્ઞાન જરૂરનું છે, તેમ લેખક થવા ઈચ્છનારને પણ તેની તેટલી જ જરૂર છે અને વ્યવહારમાં તે ઉત્તમ પ્રકારનું ભાષાજ્ઞાન ઘણું આ કાર્યસાધક મનાય છે એ જાણીતું છે. પિતાની અનુકૂળતા પ્રમાણે જેટલી ભાષાઓ શીખી શકાય તેટલી શીખવી સારી છે, કારણ કે તેમકરવાથી તેનું સાહિત્ય વાંચવાને એક નવે માર્ગ ખુલ્લો થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy