________________
આર્યસ્ત્રીઓના ધર્મો
v
-
-
~~-
~~
-
~
વૈજ્ઞાન.
કુમારિકાએ આ ત્રણ વાતની જરૂર માહીતી મેળવવી જોઈએ કે, બાલબચ્ચાં શી રીતે ઉછરે છે, પોષાય છે અને મોટાં થાય છે? આ ત્રણે બાબતનું જ્ઞાન, અનુભવ અને સૂચના
જ્યાંથી મળે ત્યાંથી મેળવવી કામની થઈ પડે છે. ૨. દરેક કુમારિકાએ થોડું પણ વૈદ્યક જ્ઞાન મેળવવું
જરૂરનું છે, તે જ્ઞાનની ઓછી અગત્ય નથી, તે જાણીને આચારમાં મૂકવાથી જ જીવન આરેગ્યમય અને સુખમય
થાય છે. ૩. જે ઘરમાં વૈદ્યક જ્ઞાન નથી. તે ઘરના ઘણાખરા પૈસાનો
જરૂર ખાટે વ્યય થાય છે, જે વિદ્યક જ્ઞાન હોય તો તેવા
ખોટા ખર્ચથી લગભગ બચી જવાય છે. ૪. ડોશીઓ અગર આધેડ વયની સ્ત્રીઓ તમને જે જે ઉપચાર
કહે તેવા તથા તમારા અનુભવથી સિદ્ધ થયા હોય તેવા ઉપચારોની પ્રસંગે પ્રસંગે જરૂર નેધ કરતા રહેશો. એ નોંધ ભવિષ્યમાં તમને ઘણી ઉપયોગી થઈ પડશે. જરાતરા માથું દુખે કે પેટમાં દુખે, એ જો કે ચલાવી લેવું એમાં જેમ ડહાપણ નથી, તેમ તે પ્રસંગે પોતાની વિદ્યાનો ઉપયોગ ન કરતાં સીસીઓ લઈ દેડ્યા જવું એમાં પણ ડહાણ ના, માટે વિચાર કરે, વ્યાધિ, મળ જુઓ અને તેને ઉપાય કરે.
૫.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com