________________
સીવણ-ભારતનુંયણ.
સીવણ-ભરત-ગૂંથણુ.
કુમારિકાએ આનમાં રાખવું જોઈએ કે તેણે દરરોજ કઈને કંઇ નવું શીખવું જોઈએ. તે માટે દરેક માસને ચોક્કસ પ્રકારનું કાર્યક્રમ વિચારપૂર્વક જરૂર અગાઉથી ગોઠવી રાખવું જોઈએ. શીખવા જેવી કેટલીક કળાઓ હોય છે, તેમાં સીવણકળા, ભરતકળા અને ગુંથણકળાનો સમાવેશ થાય છે, ચહકાર્યથી પરવાર્યા પછી અનુકૂળતાએ ઉપરની કળાઓ પૈકી કોઈ એક
જરૂર શીખવા યત્ન કરે. ૩. ચણીયા, પિોલકાં જેવાં સ્ત્રીઓનાં અને પહેરણ, ખમીસ જેવાં
પુરૂનાં વસ્ત્રો નવાં સીવતાં કે સાંધતાં શીખવાની ખાસ જરૂર છે, એમ કરવાથી પૈસા બચે છે એટલું જ નહિં પણ
વખત ઉપયેગી કામમાં પસાર થાય છે. ૪. સીવણ, ભરત અને ગુંથણ એ ત્રણે કળાઓમાં ઉત્તરોત્તર
વધુ ગ્યતાની અને કુશળતાની જરૂર છે, છતાં સીવણ કપળાને ઉપયોગ કરવાની તક સૌથી વધારે પ્રમાણમાં લેવી પડે છે એ જાણવું છે. આ ત્રણે કળાઓમાં તમે કુશળ થાઓ તે માટે તમાર શહેરમાં કે ગામમાં જ્યાં જ્યાં કળાકેશલ્યનાં પ્રદર્શને ભરાતાં હેય તે જોવાની બનતાં સુધી એકપણ તક ચૂકશે નહિ. ઉત્તમ નમુને જોયા પછી તેની ઉપયોગિતા લક્ષમાં લઈ તમે પણ તે કરવાની વૃત્તિ રાખો.
નહિ. હવે જોવાની નજર કળા કૌશલ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com