________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
નિર્ણય અથવા નિશ્ચય.
કુમારિકાએ કોઈ પણ વિષયની બન્ને બાજુને પહેલાં અભ્યાસ કરે, એકપક્ષી કિંવા એકતરફી મત કદિ પણ બાંધવે ન જોઈએ, કેઈથી દબાઈને પણ ખોટા પક્ષમાં લગાર
પણ તણાવું નહિ જોઈએ. ૨. તમારા કાને કોઈપણ નવીન વાત આવી, કિવા અફવા
આવી અને તે વિષે જાણવાની તમારી ઈચ્છા હોય તે વધુ ખાત્રી કરે, તપાસ કરે, અનુભવ લેવાની જરૂર જણાય તે તેમ પણ કરે અને ત્યાર પછી જ કંઈપણ નિર્ણય પર આવ
વાનું રાખો. ૩. ઉતાવળે અને એકતરફી અભિપ્રાય બાંધી લેવાથી વ્યાવ
હારિક જગતમાં આપણું કિંમત ઘટે છે, એટલું જ નહિ
પણ તેવી જાતને અભિપ્રાય આખરે બદલવાની જરૂર પડે છે. ૪. ચેકસ પ્રકારનો અભ્યાસ, અનુભવ, જ્ઞાન અને ખાતરી ક્યાં
પછીના જ અભિપ્રાયનું કંઈપણ વજન પડે છે, માટે કોઈ પણ પ્રકારના અભિપ્રાય કે નિશ્ચય પર આવતાં પાકે
વિચાર કરે. ૫. કોઈપણ વ્યક્તિ અમૂક ગંભીર વિષય પર જ જે તમારે
અભિપ્રાય જાણવા માગે છે તે આપવા કદિપણુ ઉતાવળા ન થતાં તેમને કહેશો કે “તે વિષે વિચાર કરી તમને મારે મત જણાવીશ.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com