________________
આ સ્ત્રીઓના ધર્માં
રસ્તે ચાલતાં.
શ
કુંસારિકાએ સ્મરણમાં રાખવુ જોઇએ કે જ્યારે તે જાહેર રસ્તા પર ચાલતી હૈાય ત્યારે છેક ઉતાવળી ચાલે નહિ ચાલતાં ગંભીર ચાલે મધ્યમ રીતે ચાલવું, રસ્તે જરૂર કરતાં વધુ વખત ન રેકાતાં જ્યાં જવાનું હાય ત્યાં પહેાંચી જવું.
૨. શહેરમાં હા કે ગામડામાં હા, પરંતુ રસ્તે ચાલતાં જે એક ખાસ સાવચેતી રાખવાની છે તે ગાડી, ઘેાડા, ગાય, ભેંસ અને કૂતરાં વગેરેને લગતી છે, તેમનાથી તમે વેગળાજ વશે.
૩. જો રસ્તામાં તમને કાઈ તમારી સહીયર મળી ઢાય તેા પણ વધુ વખત તેની સાથે વાતચીત ન કરતાં ટુકમાંજ પતાવી વધારે કરવાની વાત તેને ઘેર ગયા પછી તેને મળીને કરવાનું રાખશે..
૪. રસ્તાપર કાઇ ખેલ થતા હોય, નટ કે ખાણીયા નાચતા હાય તા ઉભા રહી તે જોવા માટે વધુ વખત ચાલશેા નહિ, કારણ કે તેને સ્થળે હલકી રીતભાતવાળા વર્ગ પણ એકઠ થયેલ હાય છે.
૫. એક વાત ખાસ લક્ષમાં લેવી ઘટે છે કે રસ્તે ચાલતાં કઈ ચીજ ખાવી નહિ કે કઈ ચાવું નહિ એ કઈ ખાવુ હાય તા ઘેર જઈને ખાવું એ વિવેકાયું ગણાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com