SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ રાચ-રચીલાં. ~~ ~ ~~~~~~ - ~ ~ રાચ-રચીલાં. કુમારિકાએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, તેણે ઘરનું રાચરાચીલું, સર–સામાન, વાસણ-કૂસણુ અને ગાદલાં-ગોદડાંની પ્રથમ નોંધ કરી રાખવી અને પછી તે સર્વ તપાસતાં રહેવું. ૨. ઘરમાં ફરનીચર કે બીજે સરસામાન હોય તેને ધૂળ ન લાગે અથવા મેલે ન થાય તેટલા માટે તેને દરરોજ સાફ કરતા રહેવું જોઈએ, જરૂર કરતાં વધારે સામાન ઘરમાં ભારો ચગ્ય ન ગણાય. ૩. ગાદલાં અને ગોદડાં બગડે નહિ, મેલાં થવા પામે નહિ, અથવા ઉંદર કાપી ખાય નહિ તેની પૂરી સાવચેતી રાખવી, તેને વ્યવસ્થાપૂર્વક ઉંચી જગ્યાએ મૂકવાં અને અઠવાડીએ કે પખવાડીયે તડકામાં તપાવવાં એ ઠીક ગણાય. ૪. તમારાં ઘરનાં વાસણ-કુસણ ચળક્તાં રાખશે, એટલું જ નહિ પણ તેને મેગ્યસ્થાને બરાબર ગોઠવશે, તેને કલઈ કરાવવાની જરૂર હોય તે તુરત કરાવી લેશે. ૫. સરસામાન પુષ્કળ હોય પણ જે સર્વને ચેમ્ય સ્થળે ગોઠવવામાં આવ્યું ન હોય તે તે શોભા આપતું નથી, ને ઉટે ઉપાધિરૂપ થઈ પડે છે. માટે તેને પહેલી તકે ગોઠવશે, એમ કરવાથી ગૃહમંદિરની શોભા અને તમારી સુઘડતા તરી આવશે. – – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034750
Book TitleArya Streeona Dharmo athva Kumarika Dharm Dharmpatni ane Stree Jivan
Original Sutra AuthorN/A
AuthorMavji Damji Shah
PublisherChandanben Maganlal
Publication Year1929
Total Pages92
LanguageGujarati
ClassificationBook_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy