________________
આય સ્ત્રીઓના ધર્મા.
તમારે ત્યાં અતિથિ.
૨૯
કુંમારિકાના એ ધર્યું છે કે તેમને ત્યાં કોઈ અતિથિ તરીકે આવેલ હાય તા તેમને પ્રથમ મિષ્ટવાણીથી ચેાગ્ય આદર– સત્કાર જરૂર કરવા અને ત્યારપછી તેમનું આગમન કારણ વગેરે જાણવા પ્રયત્ન કરવા.
૨. તમારે ત્યાં કાઈ મેમાન તરીકે આવેલ હાય ત્યારે તેની ખબર પડેલી તકે તમારા ઘરના વડીલ વર્ગને-માતાપિતાને કે ભાઇ–મ્હેનને જરૂર કરશેા.
૩. જ્યારે અતિથિ આવેલ ચાય ત્યારે કદાચ વડીલ વર્ગમાંનુ કોઇપણ હાજર નજ હાય તા તમે પોતેજ મર્યાદાપૂર્વક ખાટા સ`કાચ ત્યજીને ઘટતા જવાબ આપવાનું ધ્યાનમાં રાખશે અને અપરિચિત સાથે બહુ છૂટ ન લેશે.
૪. આવેલા મેમાનની યાગ્ય અનુકૂળતા
જાળવવા પૂર્વક તમારી નિત્ય ક્રિયામાં હરકત થવા ન પામે એ બાબતના પૂરાપૂરા ખ્યાલ રાખશેા, કારણ કે તે પહેલેા ધર્મ છે.
૧. તમારે ત્યાં અવાર નવાર આવતા-જતા મેમાનાની ચાઞતામેથી હરહમેશ પરિચિત રહેશેા, પછી જ્યારે જ્યારે તેઓ કાપ્રસગે આવે ત્યારે ત્યારે ચેાગ્ય આવકાર આપવાનું ચૂકશે નિહ.
36–
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com