________________
બીજાને ત્યાં અતિથિ.
.
.
.
.
બીજાને ત્યાં અતિથિ.
કુમારિકાઓએ ધ્યાનમાં રાખવું જોઈએ કે કોઈને ત્યાં અતિથિ તરીકે પિતાને જવાનો પ્રસંગ આવ્યો હોય તે સામાને અડચણરૂપ ન થઈ પડાયા તેની પૂરી કાળજી રાખવી જોઈએ. જેમને ત્યાં તમારે મેમાન થવાનો પ્રસંગ આવ્યું હોય તેમને ત્યાંની બધી વસ્તુઓ પિતાની જ છે એવી બુદ્ધિથી સંભાળપૂર્વક વાપરવી જોઈએ, તેમની વસ્તુઓને બેદરકા
રીથી નુકશાન પહોંચાડવાનો તમને હકક નથી. ૩. કોઈને ત્યાં પણ થયા હો ત્યારે બહુ સલુકાઈથી વર્તન
રાખશે. જો તમે વાચાળ હે તો તે કુટેવ સુધારશે અને કોઈ પૂછે ત્યારે પ્રસંગપૂરતું જ વિવેકપૂર્વક બોલવાનું
રાખશે. ૪. જગતમાં દરેક ઠેકાણેથી કંઈને કંઈ શીખવાનું જરૂર મળે
છે, તેથી જેમને ત્યાં તમે ગયા છે તેમને ત્યાં શીખવા જેવું કે જાણવા જેવું કંઈ હોય તે જરૂર શીખવું, જાણવું અને
પછી એગ્ય રીતે આચરવું. ૫. તમે જેમને ત્યાં મેમાન તરીકે હું તેમના ગૃહકાર્યમાં યથા
શક્તિ મદદ કરવાને તમારે આર્યધર્મ કદિપણ ચૂકો નહિ, એ રીતે મદદ કરવાથી તેમનું કામ સરળ થવા સાથે તમારું વર્તન વિનયભર્યું ગણાશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com