________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
ત્રત-નિયમો.
કુમારિકાએ કેમાર્યવત તરીકે ગણાતાં તે કેનિયમ, તેના હેતુ સમજીને યોગ્ય અવસર આવતાં વિધિપૂર્વક આચરવાં જોઈએ, બનતાં સુધી કેટલીક સખીઓ સાથે તે કર
વામાં આવે તે સારી રીતે થાય છે. ૨. એક બાબત ખાસ લક્ષમાં રાખવા જેવી છે કે તાના
દિવસો દરમ્યાન આર્યકુમારિકાને બિલકુલ ન છાજે તેવાં ઉઘાડાં ફટાણાં કે હલકી ભાવના પિષનારાં ગીતે તે
નજ ગાવાં જોઈએ. ૩. કદાચ તમે વ્રતે કે નિયમેના હેતુઓ ન જાણતા હે તે
તમારો ધર્મ છે કે તમારા વડીલવર્ગને વિનયપૂર્વક પૂછી તે
જાણી લેવા જોઈએ, અને ત્યાર પછી જ તે આચરવા ઘટે. ૪. વ્રતે કે નિયમે આદર્યા પહેલાં પાકે વિચાર કરવો જોઈએ,
અને તે એક્વાર આદર્યા એટલે તેમાં લગાર પણ ખામી ન
આવવા પામે તેની પૂરી કાળજી રાખવી જોઈએ. ૫. ખાસ ધ્યાનમાં રાખવા જેવું તે એ છે કે ગત કે નિયમો
લેવા માટે ઉતાવળા થવું જોઈએ નહિ, કારણ કે તેમ કર. વાથી કદાચ તંદુરસ્તીને ધક્કો પહોંચવા સંભવ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com