________________
૨૬
ભાઇ–ગાંડુ,
ભાઇ—શાંડુ.
કુમારિકાનો ધર્મ છે કે તેણે પોતાનાં નાનાં ભાઇ-ભાંડુને સાચવવાં જોઇએ, તે છેક નાનાં હાય તા તેમને જાતજાતની નિર્દોષ રમતા રમાડવી, ફરવા લઇ જવાં, સારી સારી વાર્તાઓ કહેવી અને શીખામણુ આપી પ્રસન્ન રાખવાં. ૨. દરરેાજ સાંજે અથવા દિવસમાં એકવાર તેમને મેપાટ લેવરાવવી. જુદી જુદી બાબતના સવાલ પૂછ્યા, તેમજ આવડતી હાય તે કવિતાએ પણ ગવરાવવી.
૩. તેઓ રમતી વખતે ધૂળમાં ન આળાટે, ગંદા થવા ન પામે, તેમજ તેમનાં કપડાં મેલાં ન થવાં પામે, અથવા જો મેલાં થયાં હાય તા તેને કઢાવી ધાવાની કે ધાવરાવવાની વ્યવસ્થા કરવી જોઇએ.
૪. તેમનાં પહેરવાનાં બધાં કપડાં સ્વચ્છ છે કે નહિ ? અટન કે કસા, ખરાખર છે કે તૂટેલાં છે વગેરે ખાખતનું ધ્યાન રાખવું, જો તે ખરાખર ન હોય તે। સરખાં કરી આપવા તજવીજ કરવી.
પ. કંઈપણુ ખાવાની વસ્તુ પેાતાની પાસે આવી હાય તા તે પહેલાં ભાઇ-ભાંડુનેજ આપવી ઘટે, અને ત્યારપછીજ પેાતે ખાવી જોઇએ. એ વિવેકભયું ગણાય.
(0—
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com