________________
આર્ય શ્રી ધર્મે. મેલાવતાઓ.
કુમારિકાએ કઈ પણ જાહેર મેલાવાડામાં ગયા પછી ઉચિત
સ્થળે બેઠક લઈ શાંતિથી તે પર બેસવું, પરંતુ બેંઘાટ કરે ન જોઈએ, તેમ મિનિટેની મિનિટ સુધી એકબીજા સાથે વાત ક્યો કરવી એ દેખાવ પણ સારા નથી. જો તમારે મેલાવડામાં ચોક્કસ વિષય પર જાહેર રીતે બોલવાનો વિચાર હોય તે તે વિષયની તેયારી કરીને જ જવું જોઈએ, અથવા મુદ્દાઓ નેધી રાખવા, તેમ નહિ કરવાથી
મુદ્દા વિનાનું અને ઉપરટપકેનું બેલાય છે. ૩. તમે કઈ વતાનું ભાષણ સાંભળવા ગયા છે તે તે બરા
બર ધ્યાન દઈ સાંભળવું અને મહત્વના જણાતા મુદ્દાઓને સાથે રાખેલી બુકમાં નોંધી લેવાનું વિસરવું નહિ. મેળાવડાઓમાં ક્રમસર અને અદબપૂર્વકજ બેસવું જોઈએ, જેમ આવે તેમ અને અવિવેકીપણે બેસવું એ એગ્ય નજ ગણાય. ખાસ નિમંત્રણ મળ્યા વિના ખાનગી મેલાવાએમાં હાજરી આપવી નહિ, ને તે જાહેર હોય તે કી
હરકત નથી. ૫ મેલાવામાં કે વક્તાના વિચારોમાં કે ચાલતી ચર્ચામાં
જે તમને રસ પડતો ન હોય તે એકબીજા સામે વાત કરવા ન રોકતાં ત્યાંથી તુરત ચાલ્યા જવું એજ મહેતર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com