________________
સખીમંડળ.
સખીમંડળ.
કુમારિકાએ અરસપરસના નિર્દોષ આનંદ માટે સારા સંસ્કાર ધરાવતું, એક નાનું સરખું સખીમંડળ બનાવી લેવું આવશ્યક છે, તેના સર્વ સભાસદા, સારી સલાહ આપનાર અને સહાયક હોવા જોઈએ. એકમેકનું હિત ધ્યાનમાં રાખી સારી શીખામણ આપે, સારા માર્ગ બતાવે અને દરેક પ્રકારે સારું જ કરવા કેશિષ કરે તેવા ગુણ અને લાયકાતવાળી સખી પસંદ
કરવી ઘટે છે. ૩. તે ડાહી, આવડતવાળી, સુશીલ, વિવેકી, સદાચારી, શાંત
અને પ્રસન્નમુખાકૃતિ ધરનાર હોવી જોઈએ. આ ગુણે
સખીની પસંદગી કરતી વખતે ખાસ ધ્યાનમાં રાખવા જોઈએ. ૪. કઇ સખીની રીતભાત અગાઉ સારી હોય પણ અચૂક
સમય વીત્યા પછી કદાચ તમને ખામીવાળી જણાતી હોય તે તેને સુધારવા કેશિષ કરશે, નજ સુધરે તેમ લાગતું
હોય તે તેને સંગ તત્કાલ છોડજે. ૫. મર્યાદામાં રહી એકમેકનું હાસ્ય-વિનેદ થાય એ કેટલેક
અંશે ઈચ્છવા એગ્ય ગણાય છે; છતાં કઈ કઈ પ્રસંગે તેમાં મર્યાદા ચકાય છે, એવી હાંસી હાનિકારક નીવડે છે. એ લક્ષમાં રાખવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com