________________
આર્ય સ્ત્રીઓના ધર્મો.
૨૧
સોઇકામ.
કુમારિકાએ રાઈનું પવિત્ર કામ જરૂર શીખી લેવું જોઈએ, પરણીને સાસરે જવાને એક વખત થાય છતાં પણ રસાઈ જેવી અતિ અગત્યની બાબત ન આવડે એ મેટી ખામીજ ગણાય. રસોઈ કરતી વેળાએ પિતાનાં વસ્ત્રો સં કેરીને જ બેસવું, જો તેમ ન બેસવામાં આવે તે કદાચ ઓઢણીને કે ઘાઘરીને પાલવ સળગવાથી પોતાના જીવનું પણ જોખમ
થવાને પ્રસંગ આવી મળે છે. ૩. રસોઈની દરેક જાતની વાની કેમ બનાવવી તે શીખી લેવું
ઘણું જરૂરનું છે, કદાચ તમને અમૂક ચીજ ન આવડતી હેય તે તમારી મા, બેન કે સખી પાસેથી શીખી લેવી જોઈએ. રસેઈ કરતી વખતે ગંદા મસેતાં વાપરવાં જોઈએ નહિ, તેમ વાસણ પણ તપાસી જેવાં અને જે તે સાર જણાય તેજ તેમાં રાઈ કરવી, નહિતર સાફ કરી નાંખવાં જોઈએ.
સ્મરણમાં રાખજો કે તમારાં કેટલાંક મુખ્ય કામોમાં રસેઇને પણ સમાવેશ થાય છે, માટે તે કરતી વેળાએ ઉત્તમ પ્રકારની કરવાની દરેક રીતે કાળજી રાખશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com