________________
આ સ્ત્રીઓના ધર્મ.
સમયપાલન.
કુમારિકાએ પોતાનો સમય ફેકટ ન ગુમાવાય તે માટે કેટલીક કાળજી ખાસ રાખવી જોઇએ, તે માટે પ્રથમથી સમયપત્રક કરી રાખવું અને તે મૂજબ દઢપણે વર્તવાનું રાખવુ.
૧૯
૨. જ્યારે ને ત્યારે જરા નવરાં પડા કે તરત વાતા કરવા મ’ડી જામ, અગર કોઇનું વાંકુ ખેલવા લાગી જાઓ એ માટી ખાડ છે અને તેને તમારે તમારામાં મુદ્દલ પેસવાજ ન દેવી.
૩. આખા દિવસમાં જે જે કાર્યો કરવાનાં ડાય તેની નોંધ આગલી રાત્રે વિચાર પૂર્વક કરી રાખવી, એટલું જ નહિ પણ દરેક કાર્ય માટે ચાક્કસ વખત પણ મુકરર કરી સવાર થતાં તેના અમલ કરવા જોઇએ.
૪. તમારે ગમે તેવી જાતનાં ઘણાં કામેા જો ઘેાડાજ વખતમાં ખીરજ ખાયા વિના-શાંતિ પૂર્વક અને ઉત્તમ રીતે કરવાં હાય તા ઉપર મૂજબ કરવું એજ સલાહલયું ગણાશે.
> "
૫. સમય એ કીમતીમાં કીમતી વસ્તુ છે, તેથી શ્રી મહાવીર પ્રભુએ ગાતમને કહ્યું હતું કે “ હું ગોતમ ! તું જરા પણુ પ્રમાદ કર નહિ અંગ્રેજીમાં કહેવત છે કે Time is
""
વખત એજ ધન છે.’
money '
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com