________________
વા. મ. શાહ કૃત મળી શકતાં પુસ્તકે અને અભિપ્રાયો. ૮૭
સાહિત્ય –ત્રીજી આવૃત્તિ બહાર પડે એ બેશક પુસ્તકની લોકપ્રિયતા સાબીત કરે. એ લોકપ્રિયતા શાથી? એ જેટલી કબીરજીની વાણીને લીધે, તેટલીજ સ્વ. વાડીલાલના વિવેચનને લીધે છે. દરેક પદ પસંદ કરવામાં અને તેની ટીકા તળે યોજવામાં વિદ્વતા અને વિવેકનો ભેગો મેળ સાધવામાં આવ્યો છે. –ડીસે. ૧૯૩૨
મુંબઈ સમાચાર–કબીરના પદોથી ભાગ્યેજ કોઈ અજાણું હેય પણ તેમાં રહેલે ગુઢ ભાવાર્થ ઘણું એાછા સમજે છે. કબીરનાં પદેના અર્થ અને સમજણ અનેક ભાષાની માફક ગુજરાતીમાં પણ પ્રગટ થઈ છે પણ સ્વર્ગસ્થ વાડીલાલ શાહે ઉપલા પુસ્તકમાં તેને અર્થ સમજાવ્યું છે તેને જરૂર અભ્યાસ થ ઘટે છે
હિંદુસ્તાન અને પ્રજામિત્ર–હિંદીતત્વવેતાઓએ હજાર વખત ચુંથી નાખેલા વિષયો પર કબીરની પ્રાસાદિક અને લોકભેગ્ય વાણીમાં લખાયેલા પદનું બહુજ યુકિત મત વિવરણ કરવામાં વાડીલાલે બહુજ સારી ફતેહ મેળવી છે.
સાંજવર્તમાન વાચકોને કબીરજીને લગતાં બહાર પડેલાં પુસ્તકોમાં અનેરીભાત પાડતું સ્વ. વા. મ. શાહ કૃત આ પુસ્તક વસાવવાની ભલામણ છે.
પુસ્તકાલય –તમામ પદો મુખપાઠ કરવા જેવાં સુંદર અને તત્વથી ભરેલાં હેઈ દરેક જીજ્ઞાસુએ ખાસ વાંચવા જેવાં છે. પુસ્તક આદરપાત્ર હોઈ તેટલું જ કિમતી છે. જનતા એને સુવેળે અપનાવે.
-સપ્ટે. ૧૯૩૩ કૌમુદી–ટીકા લખનાર સ્વ. વાડીલાલ શાહ જેવા કલ્પનાશીલ વિચારક અને મર્મગ્રાહી લેખક છે એ પરથી જ તેની ઉપગિતા સમજાશે.
–ડીસે. ૧૯૩૧
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com