________________
e વા. મા. શાહ કૃત મળી શકતાં પુસ્તક અને અભિપ્રાયા.
એ
66
લાયક ભાવનાથી ભરપૂર છે. કથાના અંતમાં કે “ લેાકાને સ્થૂલના ભેગ આપવા પાલવતા નથી, ભાગવવા જોઇએ છે ! માથાં મૂકવાં નથી, માથાં આવુંજ નામ માયાપુરી." પુસ્તકાલય:—સગાળશા શેઠનું ભજન સૌ કાઇએ સાંભળ્યું હશે જ. આ ભજનમાંના પાત્રા સગાળશા, તેમની સ્ત્રી, કુમાર અને સંત એ ચારે પાત્રાની વિશેષતા લેખકે પેાતાની સંસ્કારી ભાષામાં રસદાયક રીતે વર્ષોંધી છે. પુસ્તકમાં છેવટનાં પૃષ્ઠોમાં કરૂણતા ઝળકી ઉઠે છે. આવું નાનું સરખું પુસ્તક ધણું પ્રિય લાગે એવું છે. દરેક સુશિક્ષિત ભાઇએ તે ખરીદવું તે વાંચવું ઘટે છે. —એપ્રીલ, ૧૯૩૩
મહાત્મા કશ્મીરનાં આધ્યાત્મિક પદા (વિવેચન સાથે ) ત્રીજી આવૃત્તિ, સન ૧૯૩૨ : મૂલ્ય-પાકું પૂંઠું સવા રૂપિયા શિક્ષકોની લાયબ્રેરીઓ માટે મજુર થયુ ટ્રેનીંગ ઈન્સ્ટીટયુટસમાં
ગુજરાતી ૫'ચઃ—આ પુસ્તકમાં મહાત્મા કશ્મીરનાં આધ્યાત્મિક પદાના સંગ્રહ કરી પેાતાની ભભકભરી શૈલીએ સ્વર્ગસ્થ જૈન સાક્ષર અને તત્વવેત્તા શ્રી. વાડીલાલ મેાતીલાલ શાહે તેના ઉપર વિવેચન કર્યું છે. કબીરજીનુ સંક્ષિપ્ત જીવનચરિત્ર પણ પુસ્તકમાં આપવામાં આવ્યું છે. હિંદુ-મુસલમાન ઐકયના આ પ્રગતિના જમાનામાં જાહેર જનતાને આવા ઉપયાગી પદ્મોના પુસ્તકની ત્રીજી આવૃત્તિ પ્રકટ કરવા માટે સ્વસ્થના અને ખરેખર ધન્યવાદ ધટે છે. માયાની વાત, પરમેશ્વરની વાતા, ધૈય', સંસારમાં સુખ ક્યાં વગેરે બાબતે સંબધીના કબીરજીનાં પહેા સત્ય વસ્તુનું પ્રતિપાદન કરનારાં અને મનન કરવા યેાગ્ય છે. તા. ૧૧–૧૨-૩૨ www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
જણાવે છે
સ્થૂલ માત્ર કાપવાં છે!