________________
સ્વ. શ્રી. રવજીભાઇ કારશીભાઇ વિજપાળ શાહના ટૂંક પરિચય.
સ્વ. શ્રી રવજીભાઇના પિતા શાહુ કારશીભાઈ વિજપાળ કચ્છમાટા આસખીયાના રહીશ છે. અને તે લગભગ ૪૦ વર્ષથી વ્યાપાર રાજગાર અર્થે રંગુનના વતની થયા છે.
શ્રી ધારશીભાઇ પ્રમાણિકતા અને પાપકારવૃત્તિને લઇને સ્વબળથી વ્યાપાર–રાજગારમાં ઘણા આગળ વધેલા છે. તે શ્રીમંત હાઈ શ્રીમંતાઇને શાલતાં ઘણાંખરાં સાધને અને સગવડા ધરાવતા હેાવા છતાં તદ્દન સાદાઈમાં રહેનારા, પાપકારી, મિલનસાર, નિરાભિમાની, જ્ઞાન મેળવવાને અત્યંત ઉત્સુક અને આદર્શ જીવન ગાળવાની ધગશવાળા છે.
કારશીભાઈની સંતિતમાં એક પુત્રી બાઈ પાનખાઈ છે કે જેમણે ગયે વર્ષે શ્રો જૈનધમની દીક્ષા અંગીકાર કરી છે, અને એક પુત્ર વજીભાઇ હતા, કે જેઓનું સાડત્રીસ વર્ષની ભર યુવાનીમાં સંવત્ ૧૯૮૯ ના માહા શુદ ૧૨ ના રાજ અકાળે અવસાન થયું છે. આવા દુ:ખદ બનાવથી કાને દુઃખ ન થાય ! પરંતુ તેમના વૃધ્ધ પિતાના બાલ્યાવસ્થામાંથીજ ધમ ઉપર પ્રેમ અને ઉત્તમ પુસ્તક વાંચવાને અત્યંત શાખ હાવાને લીધે તે શાન્તિક આ આવી પડેલા અસહ્ય દુઃખને સહી રહ્યા છે,
મરહુમ રવજીભાઈ તેમની પાછળ તેમની વિધવા, એક પુત્ર, પાંચ પુત્રીએ અને વયાતૃધ્ધ પિતાનું અહેાળું કુટુંબ મૂકતા ગયા છે. પુત્રનું નામ શાન્તિલાલ છે અને પુત્રીઓનાં નામ સુંદરબાઈ, કેસરબાઈ, નિર્મળાબાઈ, રૂક્મિણિભાઈ અને ઝવેરખાઈ છે.
મરહુમ રવજીભાઈમાં પૂના શુભ કર્માંના યાગે ઉત્તમગુણાની પ્રશ'સાપાત્ર સુવાસ હતી તેમજ તેમના કુટુંબમાં પણ એ જ ગુણાની વૃત્તિ પ્રસરી રહેલી છે. જેને પરિણામે સિક્ષેત્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com