________________
દ:
::::
::
::::::::
**
**
**
*
*
**
**
*
*
*
**
::.55
*
સ્નેહાંજલિ
છે પરમ ઉપકારી પૂજ્ય પિતાશ્રી
સ્વ. રવજીભાઈના ચરણકમળમાં
出生的的的的出出出出出出出出出出出出出出出出出出出体步中华体的进出出出出出出出出本群图
આપનામાં સરળતા, ક્ષમા, સહનશીલતા, નિરાભિમાનપણું, જ્ઞાન મેળવવાની જીજ્ઞાસા, દીવ્ય જીવન ગાળવાની ભાવના, સાદાઈ, ઉદારતા વગેરે કે જે કેઈથી છીનવી ન શકાય તેવા ઉચ્ચ ગુણેને શુભ ભંડાર હતો, તેને દીવ્ય વારસો આપે આપના અમો સૌ બાળકને આપીને અત્યંત અણ બનાવ્યા છે. આ ઋણમાંથી યત્કિંચિત મુક્ત થવા માટે આપના ઉચ્ચ આદર્શોને પોષતું આ ઉત્તમ પુસ્તક આપશ્રીના અમરાત્માના હિતાર્થે [આપશ્રી જ્યાં છે ત્યાં] આપને અર્પણ કરી કૃતાર્થ થાઉં છું. ૐ શાંતિ.
中世出身中中中中中也事由击击步步步古中步步产车中立事事生访事由书多多多多多多多
- ૭૦ વૉક રેડ, છે
રંગુન (બરમા) - ૧ તા. ૧૫-૭-૧૯૩૫ ]
આપને ચરણ સેવક
બાળક શાંતિલાલ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com