________________
શીલ
૬૫
એજને દુરૂપયોગ કરનાર પુરુષ તેમ કરનાર સ્ત્રી જેટલો જ દેશદ્રોહી છે. સ્ત્રીના ગુન્હાથી પુરુષને ગુન્હો કરવાને હકક મળતું નથી, અને પુરુષના ગુન્હાથી સ્ત્રીને ગુન્હો કરવાને હક્ક મળતું નથી, એકને ગુન્હ બનેને અને સમાજને હાનિકારક હોઈ, એકના ગુન્હા માટે બનેએ શરમાવું ઘટે અને બન્નેએ ગુન્હાને નિર્મળ કરવા પ્રયત્ન કરવો જોઈએ.
લગ્ન એ ભાગીદારી છે, જીવનભરની ભાગીદારી છે, અને પિતાથી સાતમી કે સત્તરમી પેઢીએ પિતાથી સત્તરગુણી શક્તિવાળું ફરજંદ ઉપજાવવા માટેની ભાગીદારી છે. એ નફા માટે બીજી બધી બાબતને ભેગ, અંગત સુખ-સગવડને ભેગ હસતે મુખે આપવાની ટેવ પાડવી જોઈએ.
એવી આર્યાએ માગું છું કે જેના બેલવામાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના ચાલવામાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના વર્તનમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના બીછાનામાં એકવીસમી સદીનું ફરજંદ હેય, જેના રાચરચીલામાં એકર્વીસમી સદીનું ફરજંદ હોય, જેના અખંડ બ્રહ્મચર્યમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના લગ્નમાં એકવીસમી સદીનું ફરજંદ હોય, જેના લખવા-વાંચવામાં–રે જેના સ્વપ્નમાં પણ એકવીસમી સદીનું ફરજંદ હોય.
એ એક જ આશય સ્ત્રી જીવનને છે, એ એક જ એની સાધુતા છે,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com