________________
आर्या
આર્યા એટલે સન્માનને એગ્ય સ્ત્રી માન કે સન્માનને ચગ્ય તે મનુષ્ય છે કે જેના દેદાર, જેના વિચાર, જેની વાણું અને જેનું વર્ણન જેવાથી હરકેઈ સુઘડ મનુષ્યના જીગરમાં આપોઆપ સંતેષ થવા પામે.
માન માગ્યું મળતું નથી, માન મેળવવા ઈચ્છનાર પિતા પ્રત્યેનું માનવમાન ગુમાવી બેસે છે.
જે પિતા તરફ વફાદાર છે તે જ પિતા તરફ માન-સ્વમાન ધરાવી શકે છે.
કોઈપણ વાસણ ખાલી રહી શકે નહિ ? કાંઈ નહિ ભર્યું હોય તે હવા હશે જ. કાંઈ નહિ વાગ્યું હોય એવી જમીનમાં નકામા રોપા ઉગશે. સ્વમાન જે હૃદયમાં નહિ પ્રકટાવ્યું હોય તેવા હદયમાં મિથ્યાભિમાન ઉગી નીકળશે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com