________________
આર્યો
અધી અતિએ અને બધી પડતીઓનું મૂળ એક માત્ર મિથ્યાભિમાન છે.
અધી શક્તિ અને ચડતીનું મૂળ કારણુ સ્વમાન છે.
સ્વમાનવાળા મનુષ્યને માનષ્ટિથી જોવાનું ત સ્વમાનવાળા મનુષ્યથી જ મને,–મિથ્યાભિમાનીથી નહિ.
સ્વમાન વગરના લેાકેા તરફથી અપાતું માન કિંમત વગરનું છે, અને તે સ્વીકારનારને જ નુકસાનકારક છે. સ્વમાન વગરના લેાકેા તરફથી થતી પ્રશંસા કાઇ છૂપા સ્વાર્થથી કરાતી ખુશામત હાય અગર ક્ષણિક તરંગરૂપ હાય.
સ્વમાન વગરના લેાકેા તરફથી થતી પ્રશંસાથી રીઝે કે એમનાથી અપાતું માન સ્વીકારે તે ‘ આર્યો ’ નહિ પણ અણુઘડ સ્ત્રી,
સ્વમાન વગરના લેાકાથી કરાતી નિંદા કે અપમાનમાં કાંઇ જ અર્થ નથી—કાંઈ જ કિંમત નથી એની અસર પેાતાના મન પર થવા દેવી એ નિમૅળતા છે. આર્યો એવી અસરને વટાવી જાય.
સ્વમાન વગરના લેાકાથી થતી પ્રશંસા અને નિંદાને પેાતાના મન પર અસર કરવા દે તે સ્ત્રી પ્રતિદિન ઉંચા ચારિત્રથી પતિત થાય, શક્તિ ગુમાવે, ચિત્તશાન્તિ ગુમાવે અને એના શેાખ દિનપ્રતિદિન હલકા થતા જાય. ફક્ત સ્વમાનવાળા મનુષ્યો તરફથી કરાતી પ્રશંસા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com