________________
આર્યધર્મ : લેખક, વા. મેા. શાહ એક વાર ફરીથી હિંદમાં આર્યધર્મને જગાડવાની કૈાશિશ થવા લાગી છે. એક વાર ફરીથી નવા આ અને નવી આયો ઘડવાના પ્રયત્ના શરૂ થયા છે.
સર
હિંદીહૃદય ધર્મથી એટલા લાંખા વખતથી ટેવાયેલું છે કે એને જગાડવા અને ખિલવવા માટે ધર્મને છેડીને કરાતા કેઈ પ્રયત્ન સફળ થવાના સંભવ નથી, પણ સેંકડા ધર્મોવાળા દેશના મનુષ્યને કયા એક ધર્મ વડે પદ્ધતિસર કેળવી શકાશે ?
કોઇપણ ધર્મવડે તે બની શકે: માત્ર ધર્મથી જે પરિણામ ઉપજાવવાનું છે તે ધર્મોપદેશકે ખરાખર જાણવું જોઇએ અને દરેક ઉપદેશ એ ધ્યેય પર દષ્ટિઠેરવીને જ કરવા જોઇએ.
દરેક ધર્મની માન્યતાઓ અને ક્રિયાકાંડના મૂળ રહસ્યમાં ઉતરવું જોઇએ. પાણી જેટલું નીચે ઉતારા તેટલું જ ઉંચે ડુડી શકશે, રહસ્ય શેાધવામાં જેમ ઉંડા ઉતરશેા તેમ ઉંચી ષ્ટિ અને ઉંચુ જીવન બનશે.
મનુષ્ય માળકમાંથી યુવાન બનતા જાય છે તેમ તેમ હેનાં કપડાં ખદલાતાં જાય છે એટલું જ નહિ પણ એના શરીરના દરેક પરમાણું ખદલાઇ જાય છે, આ બદલાવું એ વિકાસનું પરિણામ છે અને તેથી સ્વાભાવિક છે. તેવી જ રીતે માણસના ધર્મ પણ એના વિકાસ કરી આપી અદશ્ય થાય છે અને નવા ધર્મને જગા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com