SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ એ જરૂરીઆતે જ આ હાનું પુસ્તક લખવાની પ્રેરણા કરી છે. નવા તનદુરસ્ત હિંદી ઘડવાને આ પુસ્તકનો આશય છે. લખનાર અંતઃકરણથી ઈચ્છે છે કે દરેક શિક્ષક અને શિક્ષિકા તથા દરેક દંપતી આ પુસ્તક મનનપૂર્વક વાંચે અને પિતાનું તથા પિતાના હાથ નીચેનાં બાળકોનું માનસ ઘડવામાં એ જ્ઞાનને ઉપયોગ કરે. વિચારશક્તિ ખિલવા પામી હેય એવા પ્રત્યેક કુમાર અને કુમારિકાને પણ આ પુસ્તકને કાળજીપૂર્વક અભ્યાસ કરવાને લેખક આગ્રહ કરે છે, અને એને વિશ્વાસ છે કે આસ્તિક તેમ જ નાસ્તિક બન્નેને પિતાના જીવતરના કડીઓ બનવામાં આ પુસ્તક અવસ્ય ઉપયોગી થશે. ભિન્ન ભિન્ન ધર્મ સંસ્થાઓના અનુયાયીઓ આ પુસ્તકમાં પોતાના ધર્મનાં મૂળતને આબાદ રક્ષાયેલાં જોશે. તે જ વખતે વળી સાયન્ટીસ્ટ અને સાઈકોલોજીસ્ટ પોતાના દૃષ્ટિબિંદની સલામતી જોઈ શકશે. ઘાટકેપર (મુંબઈ). દીપોત્સવી, ૧૯૮૭ વા, મે, શાહ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034749
Book TitleArya Dharm Athva Vismi Sadina Ary ane Arya Ghadnar Sanskar
Original Sutra AuthorN/A
AuthorVadilal Motilal Shah
PublisherShakrabhai Motilal Shah
Publication Year1935
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy