________________
आपणे कोण ?
હદ આપણે દેશ છે. આપણા પૂર્વજે હજારે વર્ષથી આ દેશમાં રહેતા આવ્યા છે.
જ્યારે દુનિયાના બીજા ભાગમાં વસનારા મનુષ્યબંધુઓ હજી જંગલી કે અણઘડ સ્થિતિમાં હતા ત્યારે પણ આપણું હિંદના લકે બધી બાબતમાં આગળ વધેલા હતા અને તેથી અખિલ જગતમાં તેમનું સન્માન થતું હતું.
સન્માનને પાત્ર મનુષ્યને સંસ્કૃત ભાષામાં આર્ય કહેવાય છે.
સંસ્કૃત ભાષા દુનિયામાં જૂનામાં જૂની ભાષા હતી, જેમાંથી હિદની હાલની ભાષાઓ તેમજ યુરોપની ભાષાઓ જન્મ પામી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com