________________
પ
પણ ગુપચુપ મેળવ્યાં કરે ! આ આખી ગંદી બાજી મ્હેં બારીકાઈથી અવલાકી છે. કાઈ દેવ પણ આવીને કહે કે એ ત્હારી શંકા ખાટી છે, તે હું એને કહું કે સેતાન ! ચાલ્યેા જા ! કોઈ ગમારાને શેાધ ! મ્હારી આંખાએ જોયેલુ, મ્હારી બુદ્ધિએ જોયેલું, મ્હારા ચિત્તે અનુભવેલું જૂ ઠરાવવાની હિંમત ધરનારને સાંભળવાની વાત તે દૂર રહી પણ એને જતા કરવા એ ય મ્હારે માટે માણસાઇ રહિત થઇ પડે. હું એને બે તમાચા વગર જવાય ન દઉં. સઘળા પાખડા શ્રીમતાના જ છે, અને ભિખારામે એમનાં હચીઆર છે; સામાન્ય ગણુ એમની જાળમાં પકડાતી મચ્છીએ છે. એ ધૂર્તો વિરાગની વાત કરે છે : એમાંના એકમાં વિરાગ છે ?— વિરાગની જે વ્યાખ્યા તેઓ આપે છે તેવા વિરાગ તેના એક્રેમાં છે ? વિરાગ છે શું ભલા ! ને ધર્મગુરૂ અને ધનાયકરૂપ શ્રીમંતાથી વિરાગ ઉપજ્યેા છે, એ સાચા વિરાગ છે, તે કેમ ઉપજ્યેા ? મ્હે' તેએને અનુભવ અડધી સદી સુધી કર્યો અને હેમના અંતઃકરણના ખૂણાખાંચકા કાપીપીને જોયે, મ્હને ત્યાં સંડાસ દેખાયેા. સંડાસ તરફ અણુગમે કાને ન ઉપજે ! અને એ અણુગમા એ જ વિરાગ ! એમ જ સંસારની દરેક ચીજને, સંબંધને, કાપીકૂટી તપાસીએ તે કાઇ ચીજ પર માહ નહિ રહેવા પામે; પણ ચીજને સગ કર્યા વગર, ચીજની કાપકૂટ ( ભાગ ત્યાગ લક્ષણ વડે ) કર્યાં વગર, ચીજને તપાસવાની તકા લીધા વગર ચીજ પરના માહ છૂટે ? પૈસા દીઠા, સેવ્યા અને અનુભવ્યા વગર પૈસા પર વિરાગ થાય ? પણ સબૂર, મ્હને સાધુ અને શ્રીમંત પર વિરાગ થયે એટલે શુ થયું? જીંદગીમાં હવે હું એવા કેાઈ માણસ સાથે શું કામ જ નહિ પડવા દઉં કે શ્રીમત કે સાધુ હાય ? ના, મ્હારી ઈચ્છા હૈ। વા ન હા, એ પૈકીની કાષ્ટ નહિ તે કોઇ વ્યક્તિ સાથે સારાનરસા પ્રસંગ તે પડરો જ. ફ્ક્ત હવે હું જૂદા માનસથી એમની સાથેના આવી પડેલા પ્રસગને બરદાસ કરીશ. એક કીડાઝેરીકÚડા–સાથે કામ પાડવાનું પ્રાપ્ત થયું છે એવા ભાન સાથે વર્તીશ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com