________________
૧૯
પરણાવી આપે છે ઃ એનું ખૂન કરી છે ! હમને હેના પર હાલમાં એક વતી અને ભવિષ્યમાં વધુ જીવાની જોખમદારી નાખવાના શું હક્ક હતા ? હમે પેાતાને જ કેળવી શકયા નથી, હમારા પુત્ર-પુત્રીને પણ યથેષ્ટ રીતે કેળવી શક્યા નથી અને હવે તે પુત્ર-પુત્રી પર જીવનભરની જોખમદારીએ નાખેા છે? ધેડા પર વધુ ભાર ભરનારને હમે ગુન્હેગાર ઠરાવી સરકારમાં દંડાવા છે, અને હમારાં બાળકાને સમ બનાવ્યા સિવાય આખી જીંદગી સુધીના ભાર લાધી દેવામાં ગુન્હા જેવું કાંઈ જ લાગતું નથી ! કેટલી હદનું પાપી જીગર ! કરતાં તા કસાઈ ભલેા કે જે એક જ પ્રહારે જીવની વેદનાના અંત લાવે છે. આજના હિંદી લગ્નોને ૯૫ ટકા જેટલા ભાગ કસાઈનાં કૃત્ય કરતાં કાઈ રીતે ઉતરતો નથી : મ્હને લગ્ન જોઇ કમકમાટી છૂટે છે ઃ પા શાપ હિંદ તરફ નીકળી જાય છે. શીલ અને બ્રહ્મચર્યની આપણી નીતિ તપાસા : થોડાકા જીવનભરનું બ્રહ્મચર્ય પાળવાનું વ્રત લઈ સાધુ અને છે, જ્યારે ખીજાએ સ્વશ્રી સિવાય દષ્ટિ ન કરવી એવા નિયમથી પરણે છે; એ સિવાયના ખીજાએ પરણવા માગે છે પણ જાતિઅધનાની નડતરથી ફરજ્યાત કુંવારા આથડે છે. ત્રણેનુ
આ
ન હવે તપાસા : પહેલા વ સાચી દાનતવાળા હોય તે પણ અંતઃકરણનાં અંગોની શક્તિ વગરના હાઈ નિયમ નથી જ પાળી શકતા અને છૂપા વ્યભિચારનું કેં અકુદરતી ચુન્દ્રાનું સેવન કરે છે, બીજો વર્ગ પ્રમાણિક હાય તા પણ અંતઃકરણના અંગેાની શક્તિને અભાવે સ્વસ્રીસેવનમાં નિરંકુશ–જાનવર જેવા અને છે અને કેટલાકા બહારનાં આકષ ણાને પણ નમે છે; ત્રીજો વર્ગ રાત્રી-દિવસ સ્ત્રીની જંખના કરે છે તેથી પરવશદશામાં ગમે તેવાં ઢળી પડે છે. બતાવેા, એક્કે વર્ગમાં શીલરક્ષા થઈ શકી? ઉપદેશક વર્ગ માટે ક્ન્યાત બ્રહ્મચર્ય રાખવાથી બેવડું નુકસાન ન થઈ એન્ડ્રુ ? ગૃહસ્થવર્ગને જોખમદારીનું ભાન પ્રકટા પહેલાં પરણા
માં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com