________________
: ૪૬ :
મહાનિશીથે દાખીયા, યોનિ લિંગને જોડી રે ભાઈ! નારી. ૯ દુરગંધ મલઘર ભયક, મંડૂકી આકાર રે ભાઈ! ચરમરંધ્ર નારી તણે, રાગ કિસ? વિણ સાર રે ભાઈ! નારી૦ ૧૦ સર્વ અશુચિમય નિંદ્ય એ, દુરગંધ નારી એહ રે ભાઈ! રાચે મૂરખ માનવી, પંડિત વિરમે જેહ રે ભાઈ! નારી. ૧૧ કુથિત મૃતક ગંધ નિ છે, કૃમિ કુલ પૂરણ એહ રે ભાઈ ! ક્ષર મૂત્ર ઝરતી રહે, તિણ ઉપર નેહ? રે ભાઈનારી. ૧૨ એહ સ્વરૂપ જાણું તજે, પંડિત સ્ત્રીને સંગ રે ભાઈ! .. મદન મેહ જપી લહે, દેવચંદ્ર પદ રંગ રે ભાઈ! નારી. ૧૩
મને-નિગ્રહ વિષે સક્ઝાય. કુશલ લાભ મન રેધથી રેલાલ, આતમ તત્વ સન્નાહ, સુગુણ નર;. આપા પર વંચે જિમે રે લાલ, નિજ મન થિરતા સા રે સુ. ૧ મન ગજ વશ કર જ્ઞાનશું રે લાલ,મન વશવિણ શિવનાં સુત્ર ધ્યાનસિદ્ધ મન શુદ્ધથી રેલાલ, ભાંજે ભવ દુઃખદાહ રે સુમન, ૨ તીન ભુવન તસુ દાસ છે રે લાલ, જસુ વશી મન માતંગ રે સુમુક્તિ ગેહ તે જન લહેરેલાલ, જહુ મન છે નિઃસંગ રે સુમન૦૩ જેમ મનની શુદ્ધિ હવે રે લાલ, તેમ તેમ વાધે વિવેક રે સુત્ર શિવ ચાહે મન વશ વિના રે લોલ,
મૃગ-તૃષ્ણા સમ લેક રે સુ મન ૪ જ્ઞાન ધ્યાન તપ જપ સહુ રે લાલ, મન થિર કીધાં સાચ રે; સુત્ર જગ દુઃખદાયક મન છે રે લાલ,વિષય ગ્રામમેં રાચ રે સુમન ૫ જ્ઞાન પરાક્રમ ફેરવી રે લાલ, વશ કરી મન ગજરાજ રે સુત્ર નવ વન મન કપિ જિણ દયે રે લોલ,
તસુ સિદ્ધા સવિ કાજ રે સુ મ૦ ૬ મન ગજ વશ ન કરી શકે છે લાલ, તસુ ધ્યાનાદિક ખેહ , સુo
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com