________________
: ૪૭ :
જે ન સધે મૃત તપ થકી રે લાલ, મન થિર સાધે તેહ રે સુમન ૭ અનંત કર્મ ચઉ ભેદના રે લાલ, મન થિર કીધાં જાય રે સુ જસુમન થિર તે શિવ લહેરે લાલ, દંડે શાને કાય રે સુઇ મન, ૮ કૃત તપ યમ મન વશ વિના રે લાલ, તુસ ખંડન સમ જાણું રે, સુ મન વશ વિષ્ણુ શિવ નવિ લહે રે લોલ,
| મન વશે શિવસુખ ઠાણ રે સુઇ મન, ૯ મન વશે નિર્ગુણ ગુણ લહેરેલાલ, જિણ વિણ સહુ ગુણ જાય રે, સુઇ તીન ભુવન જીત્યા મને રે લાલ, મન જયકાર કે થાય રે સુ મટે ૧૦ કૃતધર પણ મન વશ વિના રે લાલ, નવિ જાણે નિજ રૂ૫ રે, સુઇ શાંત વિષય વશમન કરી રેલાલ, મુનિ થાયે શિવ ભૂપરે સુમન૦૧૧ સ્વર્ગ મૃત્યુ પાતાળ મેં રે લાલ, દ્વીપ ઉદધિ ગિરિસીસ રે, સુo તીન લેકમેં નવી ભમે રેલાલ, દેવચંદ્રગત રીસરે સુત મન.૧૨
ધ્યાની નિગ્રંથ વિષે. દેહા–પરમારથ નિશ્ચય કરી, વધતે મન વૈરાગ;
ઇંદ્રિય સુખ નિસ્પૃહ થકા, સાધુ ઈસા વડભાગ. ૧ ભાવ શુદ્ધિ ભવભ્રમણથી, છૂટા જે જે ગીશ; કામ ભેગથી ઉભગ્યા, તનની સ્પૃહા ન રીશ. ૨ પ્રાણ ત્યાગ પણ ધ્યાનથી, છૂટે નહિ લગાર; પર ત્યાગી મુનિવર તિકે, ધ્યાનતણું આધાર. મહા-પરિસહ સાપથી, જન નિંદાથી જાસ; ક્ષોભ ન પામે મન તનક, વસતા નિજ ગુણ વાસ. ૪ રાગ દ્વેષ રાક્ષસ થકી, ભય નવિ પામે જેહ, નારીથી મન નવિ ચલે, અક્ષય નિજ રસ ગેહ. ૫ તપ દીપકની તિથી, બાલ્યા કર્મ પતંગ
જ્ઞાન રાજ્ય વ્યય લેકને, વિલસે જેહ નિ:સંગ. ૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com