________________
સુહ સંગ ન કીજીએ રે, જૂઠ વચન દુઃખ ખાણ. ચતુર૦ ૧૧ વંદનીક ત્રય જગતમેં રે, વધે દ્રવ્ય પરિવાર; સત્ય વચનથી સુખ લહે રે, શુચિવાદી અણગાર. ચતુર૦ ૧૨ પર કારણ વચ જૂઠનાં રે, બાલ્યાં દુઃખ લક્ષ; અસત્ય વચનથી દુખ લહ્યા રે, વસુ રાજા પરતક્ષ. ચતુર ૧૩ માનવ દાનવ સુરપતિ રે, ગ્રહ બેચર જનપાલ, વદ જિન તે પણ કહે છે, સત્ય વચન વ્રત પાલ. ચતુર૦ ૧૪ સત્ય વચનથી સુખ લહે રે, સત્ય વચન સુખ ખાણું; સત્ય વચન કહે પ્રાણીયા રે, દેવચંદ્રની વાણ, ચતુર૦ ૧૫
ચેરી ત્યાગ વિષે સક્ઝાય. પર ધન આમિષ સારિખો રે, દુઃખ દે પન્નગ જેમ; તસુ વિશ્વાસ ન કો કરે છે, તે આદરીએ કેમ. ચતુર નર! પરિહર ચેરી સંગ, ચેરીથી દુ:ખ ઉપજે રે, વલી હેય તનને ભંગ. ચતુરનર. પરિ૦ જાત પિતા સુત મિત્રથી રે, તૂટે તેહને નેહ, માનવથી ડરતે રહે રે, મૃગ જેમ ભયને ગેહ. ચતુર નર૦ ૨ ક્ષણ એક નિંદા કરે નહિ રે, મરણ થકી ભયજંત, જે કે મુઝને જાણશે રે, તો કરશે મુઝ અંત. ચતુર નર૦ ૩ વિદ્યા ગુરુવાઈ ગમે રે, નિજ રક્ષણ નહિ થાય; સજજન પણ નિંદા લહે રે, તસ્કર સંગ પસાય. ચતુર નર૦ ૪ ઘાત કરે તૃણની પરે રે, ચાર ભણે સહુ લેક પંડિત પણ મૂરખ હુવે રે, મુનિ પણ પામે શેકચતુર નર૦ ૫ ઘર નરક દુઃખ દે સહી રે, ચેરી કેરી બુદ્ધિ એહની સંગતિ તે તજે રે, જે ચાહે નિજ શુદ્ધિ. ચતુર નર૦ ૬ ગિરિ ગુફા રણમેં પડ્યા છે, પર ધન લીજે નહિ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com