________________
Sy
: ૪૩ :
જૂઠ ત્યાગ વિષે સઝાય. મોહ વશે શ્રવણે સુણ્યા રે, છેલ્લા દુઃખને ધામ; ધ્વજ કેલક ઈણ સંગથી રે, ઈણ ભવ સાધે કામ. ચતુર નર! પરિહર વચન અલીક, એ તે દુઃખદાયક તહકીક. ચતુર નર!
પરિ. ૧ જૂઠ કથકને મુખ કહો રે, નગરની છાર સમાન; તિરિય નરય ગતિમેં ભમે રે, પામે દુઃખ વિણ જ્ઞાન. ચતુર૦ ૨ શીતલ ચંદન ચંદ્રથી રે, મીઠી વાણી સુહાય; દવ દાહ વલી પાલવે રે, વચન દાહ ન ખમાય. ચતુર૦ ૩ મધુર વચન જગ પ્રિય છે રે, કટુક સત્ય પણ છેડ, મધુર સત્ય ભાષી તણે રે, દરિસણથી સુખ ક્રેડ. ચતુર૦ ૪ શુચિવાદી નર જે અછે રે, સફળ જન્મ તસુ ધાર; જૂઠાબોલા માનવી છે, કેમ ઉતરે ભવ પાર ? ચતુર૦ ૫ વ્રત મૃત સંજમભારને રે, સત્ય વચન છે કેષ; દેવ દાનવ ન કરી શકે રે, તે ઉપર તિલ દેષ. ચતુર ૬ આનંદ કરીએ ચંદ્ર ક્યું રે, પાય નમે જસુ દેવ; રૂપ જાતિ ધન હીન ક્યું રે, તેહને એહીજ ટેવ. ચતુર૦ ૭ તાપસ મેગી મૂંડીયા રે, નાગા ચીવર ધાર; કૂડ વચન કહેતા થકા રે, તે છે પાતકકાર. ચતુર૦ ૮ બાધે ધન પરિવાર જે રે, તેય ન બેલે અલીક, અન્ય પુણ્ય સહુ તેલતાં રે, તેહી ન એ સમ ઠીક. ચતુર૦ ૯ બહિરો શઠ ને બેબડે રે, જ્ઞાન હીન મુખ રોગ ચેની વલી પર શ્વાનની રે, પામે ફૂડને વેગ, ચતુર૦ ૧૦
સાતાદિક ગુણ ગણ તણું રે, કૂડ કરે છે હાણ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com