________________
: ૨૦ :
ત્રિભુવન તારક હે જ્ઞાન દિકુંદા મા લાવે છે. જ્ઞાન દિશૃંદા. સુગુણ સભાગી હે ભેગી ઘરના માલાહા નિજ ગુણ રમતા હો ત્યાગી પરના મા, લા. હે. ૧ તુજ વિણ દીઠે છે હું ભવ ભમી મા, લા. હે. કાળ અનંતે હે પરવશ ગમીઓ માલાટ હોય હવે પ્રભુ મળીયે હો તે દુઃખ ટળીઓ મારા લા હે નિશ્ચય મારગ હે મેં અટકળીઓ માટે લા. હે. ૨ જિન ગુણ શ્રદ્ધા હો ભાસન તુમ મા લા હે પ્રભુ ગુણ રમણે હા અનુભવ અમ માટે લાટ હા. શુદ્ધ સ્વરૂપી હો જિનવર યાને માત્ર લા. હે આતમ ધ્યાને હે થઈ એકતાને માલાહે. ૩ પુષ્ટ નિમિતે હે એકતા રંગે મા, લા. હે. સહજ સમાધિ હો શક્તિ ઉમંગે મા, લા. હવે કારણ જેગે છે કારજ થાયે મા, લા. હ૦ કારજ સિદ્ધ છે કારણ કાર્ય માટે લા હો૪ તેણે થિર ચિત્ત હે અરિહા ભજીએ માલાહે પર પરિણતિની હે ચાલ તે તજીએ માલા. હવે
અતિશય રાગે હો ભવસ્થિતિ પાકે માત્ર લા. હે. - સાધન શકતે હે વિગતે થાકે માત્ર લાહા. ૫
નાભિનંદન હૈ શત્રુંજય સોહે મા, લા. હે. જસુ પય વંદી હે ગુણ આરહે મા, લા. હo મુનિવર કેડી હે તિહાં સવિ પહેતા માટે લા હે પરમ પ્રભુના હો ધ્યાનને ધરતા મારા લાટ હ. ૬ જિન ગુણ ગાવા છે જે અતિ હર્ષ માટે લાય હો પૂર્ણાનંદ હા તે આકર્ષ માટે લા હે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com